SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ શાંત સુધારસ ॥ इति श्री शांतसुधारसगेय काव्ये संसारभावनाविभावनो નામ રતીય કરાર ઈતિ શ્રી શાંતસુધારસ નામના ઢાબદ્ધ કાવ્યમાં સંસાર ભાવના નામને ત્રીજો પ્રકાશ સમાપ્ત. તથા ભાવનાબેધમાંથી લીધેલ છે. એ પ્રસંગે શ્રી ઉત્તરાધ્યયનાદિ પવિત્ર સરોના ભાષાનુવાદરૂપે છે. એ કથાઓને મુખ્ય આશય તે તત્વજ્ઞાનને બેધ છે, છતાં તે પ્રસંગોની એ પવિત્ર સૂત્રોમાંની ભાષા ગલપલ પણ એવાં ચમત્કારિક, અર્થ સંગીતવાળાં, અલંકારિક, ગૂઢરહસ્યમય છે કે વિદ્વાનોને વિનંદનું સ્થાન થઈ પડે છે. વિદરૂપે ઉપદેશ આપે છે. શ્રી મૃગાપુત્રનું આ ગુજરાતી ચરિત્ર એને ખ્યાલ આપે એમ છે.
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy