________________
૧
સંસાર ભાવના.
કરી, કેાઇ માન દ્યો કે કોઇ અપમાન દ્યો, તે સઘળા પર તે સમભાવી થયા. ઋદ્ધિ, રસ અને શાતા એ ત્રિગારવના અહ પદ્મથી તે વિરક્ત થયા. મનદંડ, વચનદંડ અને તનદંડનિવૉવ્યા. ચાર કષાયથી વિમુક્ત થયા. માયાશલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિદાનશલ્ય એ ત્રણ શલ્યથી વિરાગી થયા. સપ્ત મહાભયથી એ અભય થયા. હાસ્ય અને શાકથી નિવો. નિદાન રહિત થયા. રાગ-દ્વેષરૂપી મધનથી છૂટી ગયા. વાંચ્છા રહિત થયા. સર્વ પ્રકારના વિલાસથી રહિત થયા. કરવાલથી કાઈ કાપે અને કાઇ ચંદન વિલેપન કરે, તે પરસમમૃગાપુત્રની ભાવી થયા. પાપ આવવાનાં સઘળાં દ્વાર વીતરાગતા. તેણે રૂધ્યા. શુદ્ધ અંતઃકરણ સહિત ધર્મોધ્યાનાદિક વ્યાપારે તે પ્રશસ્ત થયા. જિને શાસનતત્ત્વ પરાયણુ થયા. જ્ઞાને કી, આત્મ ચારિત્રે કરી, સમ્યત્વે કરી, તપે કરી, પ્રત્યેક મહાવ્રતની પાંચ ભાવના એમ પાંચ મહાવ્રતની પચીશ ભાવનાએ કરી અને નિમળતાએ કરી એ અનુપમ વિભૂષિત થયા. સમ્યકૢ પ્રકારે ઘણાં વર્ષ સુધી આત્મ ચારિત્ર પરિષેવીને એક માસનુ અનશન કરીને તે;મહાજ્ઞાની યુવરાજ ભૃગાપુત્ર પ્રધાન મેાક્ષગતિએ પરવર્યા.
તત્ત્વજ્ઞાનીએએ સપ્રમાણ સિદ્ધ કરેલી ખાર ભાવનામાંની સંસાર ભાવના દઢ કરવા આ મૃગાપુત્રનું ચરિત્ર અહિં વર્ણ યુ. મહષિ મૃગાપુત્રનું સર્વોત્તમ ચરિત્ર સૌંસાર પરિભ્રમણ નિવૃત્તિના અને તે સાથે અનેક પ્રકારની નિવૃત્તિના આધ આપે છે.”#
*શ્રી અનાથી મુનિ, મૃગાપુત્ર એ આદિના આ ભાવનાઓમાં જે સદ્બાધક કથાપ્રસંગ દાખલ કર્યાં છે, તે મ્હોટે ભાગે શ્રી મેાક્ષમાળા