________________
શાંત સુધારસ.
મૃગાપુત્રનાં વચન સાંભળીને શેકારૂં થયેલાં એનાં
માતા-પિતા ત્યાં –હે પુત્ર આ તું શું ચારિત્રનું સ્વરૂપ કહે છે ? ચારિત્ર પાળવું બહુ દુષ્કર
અને છે. ક્ષમાદિ ગુણને યતિએ ધરવા પડે તેની દુષ્કરતા છે; રાખવા પડે છે; યતનાથી
સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રુમાં સમભાવ રાખવું પડે છે. સંયતિને પિતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે. અથવા સર્વ જગત્ ઉપર સરખે ભાવ રાખવું પડે છે. એવું
એ પ્રાણાતિપાતવિરતિ પ્રથમ વ્રત પંચમહાગ્રત ચાવજજીવ પાળવું દુષ્કર તે પાળવું પડે
છે. સંયતિને સદાકાળ અપ્રમાદપણે મૃષાવચનનું વર્જવું, હિતવચન વદવું, એવું પાળતાં દુષ્કર બીજુ મૃષાવાદવિરતિ વ્રત ધારવું પડે છે. સંયતિને દંતશોધન અર્થે એક સળીનું પણ અદત્ત વજેવું, નિર્વઘ અને દેષ રહિત ભિક્ષાનું આચરવું, એવું પાળવું દુષ્કર ત્રીજું અદત્તાદાન વિરમણવ્રત ધારણ કરવું પડે છે. કામગના સ્વાદ અને મૈથુન સેવન ત્યાગીને બ્રહ્મચર્યરૂપ ચેાથે મૈથુનવિરતિવ્રત ધારણ કરવું પડે છે, તેમજ ધન, ધાન્ય, દાસ, પરિગ્રહ, મમત્વ, સઘળા પ્રકારને આરંભ,-એ બધાંના ત્યાગરૂપ નિર્મમત્વપણે પાંચમું પરિગ્રહ વિરમણવ્રત ધારણ કરવું પડે છે. આ બધાં વ્રતે પાળવાં અતિ અતિ વિકટ અને દુષ્કર છે. વળી રાત્રિભેજનને ત્યાગ, ઘસાદ પદાર્થ વાસી રાખવાને ત્યાગ,આ અતિ દુષ્કર છે, માટે, તું હે પુત્ર, ચારિત્ર ચારિત્ર શું કરે છે? ચારિત્ર ખાંડાની ધાર છે. ભૂખના પરીષહ, તરસના