________________
૬૮
શાંત સુધારસ. કારણ તેનાં બે કહ્યાં, રાગ-દ્વેષ અણુહેતુ.”
શ્રીમદ્ રાજચંદ્ર એ સંસાર દુઃખનાં કારણ જેનું કશું પણ પ્રયજન નથી,
એવા રાગ-દ્વેષ કરવા એ જ છે. અર્થાત દુઃખનાં કારણ જીવને રાગ-દ્વેષ કરવાનું કાંઈ પણ પ્ર
જન જ નથી. એને શું મળી જાય છે, અથવા એનું શું હરાઈ જાય છે કે એ રાગ-દ્વેષ કરે છે? એનું તે એની પાસે છે. નથી તલભાર વધતું કે નથી જવભાર ઘટતું, તે તે શા માટે રાગ-દ્વેષ કરે છે ? એ રાગ-દ્વેષ કરવાથી તે ઉલટું એને જન્મ-મરણરૂપ સંસારમાં ભટકવું પડે છે. એ સંસાર કેવળ દુખમય જાણે એણે રાગ-દ્વેષ છાંડવા ગ્ય છે. એક તરુણ સુકુમારને રમે રમે લાલચેળ સુયા ઘંચિયે
તેથી જે અસહ્ય વેદના ઉપજે છે તે કરતાં ગર્ભદુખ આઠગણું વેદના ગર્ભસ્થાનમાં જીવ
જ્યારે રહે છે, ત્યારે પામે છે. લગભગ નવ માસ મળ, મૂત્ર, લેહી, પરૂ આદિમાં અહોરાત્ર મૂચ્છ
ગત સ્થિતિમાં વેદના ભેગવી ભેળવીને જન્મઃખ જન્મ પામે છે. ગર્ભસ્થાનની વેદનાથી
અનંતગુણ વેદના જન્મ સમયે ઉપજે છે. ત્યારપછી બાળાવસ્થા પમાય છે. મળ, મૂત્ર, ધૂળ અને
અજ્ઞાનાવસ્થામાં અણસમજથી રઝળી રહને બાલ્યદુઃખ તે બાળાવસ્થા પૂર્ણ થાય છે અને યુવા
વસ્થા આવે છે. ધન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે. જ્યાંથી ઉત્પન્ન