________________
સસાર ભાવના.
घटयसि क्वचनमदमुन्नतेः । क्वचिदा हीनतादीन रे ||
प्रतिभवं रूपमपरापरं । वहसि बत कर्मणाधीन रे ॥ क० ३ ॥
૭૩
અધિ
સમવૃત્તિ
અર્થ:—ચેતન, કોઇ વખત તું ઉન્નતિ પામે છે, કાર પામે છે, માન પામે છે, ચશ મેળવે અસ્તાદય અને છે, ધન કમાય છે, એ વગેરે રૂપ સારા દિવસે। પામી સારી અવસ્થામાં આવે છે ત્યારે અભિમાન નથી કરતા ? કરે છે. તેમ માઠી અવસ્થા આવ્યે દ્વીન—રાંક નથી થતા ? થાય છે. વળી ક્રર્મને વશ પડચા તું ભવભવમાં નવાંનવાં રૂપ નથી કરતા ? કરે છે. કોઇ જન્મમાં નારકી, કાઇમાં તિય ચ, કાઇમાં દેવ, કાઈમાં મનુષ્ય, વળી મનુષ્ય ભવમાં પણુ કાઇમાં રાજા, ફાઇમાં રાંક, ફાઇમાં સ્ત્રી કેાઇમાં નપુંસક ઇત્યાદિ જુદાં જુદાં રૂપે તું નથી જન્મતા ? જન્મે છે. વળી ઘણી વાર તા એક જ ભવમાં જુદી જુદી સારી-માઠી સ્થિતિ-અવસ્થા તું પામે છે. એકજ ભવમાં રાજાપણું, રંકપણું, ધનલાભ, ધનહાનિ, કીર્ત્તિ, અપકીર્ત્તિ આદે વિાષી અવસ્થાએ તુ પામે છે. આ બધુ' મહાખેદ ઉપજાવે એવુ` છે, પણ ચેતન ! આમાં હે –ખેદ પામવા જેવું કંઇ નથી. આ સ ંસારનાજ એવા વિચિત્ર બેદરૂપ, દુઃખરૂપ સ્વભાવ છે. આ સંસારજ એવા દારુણ છે, તે તું જો; વિચાર. ૩.
जातु शैशवदशापरवशो । जातु तारुण्यमदमत्तरे ॥