________________
સંસાર ભાવતા. હવે આ ત્રીજી ભાવનાનું અષ્ટ ઢાળિયું કહે છે, કેદારી રાગ–શાંત સુધારસ કુંડમાં-એ દેશી છે
कलय संसारमतिदारुणं,
जन्ममरणादिभयभीत रे ॥ मोहरिपुणेह सगलग्रह,
प्रतिपदं विपदमुपनीत रे । क० १॥
અર્થ – હે ! વિનય ! જે તને જન્મ, મરણાદિના ભય લાગ્યા હોય, અર્થાત જે તું જન્મ-મરણથી ડરતે હેય તે આ સંસારને અત્યંત દારુણ જાણ. અરે ! તને મેહરૂપી શત્રુ ગળેથી પકી પ્રતિક્ષણે વિપત્તિ પમાય રહેલ છે. જેને જન્મવાને, મરવાને, જરાવસ્થાને, અનિષ્ટ સંગને, ઈષ્ટ વિયેગનો, રેગ આદિને ભય ન હોય, તે ભલે સુખેથી સંસારમાં સુખ માને ! પણ તને હું કહું છે કે વિનય! જે તું એ જન્મ-મરણના દુખથી હીતે હોય તે મેહ છે દઈ આ સંસારને કેવળ દારુણ, દુઃખમય જાણ. જન્મ-મરણથી ન થાક્યા હેય, ભય ન પામ્યા હોય, એવા બીજા જીવે ભલે સુખે સુએ, મેહ કરી સંસારને ભલે સુખરૂપ માને-પણ તું તે હે
વિનય! જે તારે એ દુઃખમાંથી–ભયમાંથી જાણે તે માણે છૂટવું હોય, તે આ સંસારને દુઃખરૂપ
દારુણ જાણ, કેમકે દુઃખનું કારણ જાણુવામાં આવે તે તે ટાળવા પ્રત્યન થાય; માટે પ્રથમ તે તું આ સંસારને દુઃખરૂપ જાણ. દુઃખરૂપ એને જાણીશ તે તું એમાંથી એસરીશ; તે તું એને મોહ મૂકીશ; એનાથી પરા