________________
સંસાર ભાવના.
થયે ત્યાં એટલે વિષયવિકારમાં વૃત્તિ ચવનદુઃખ જાય છે. ઉન્માદ, આળસ, અભિમાન,
નિંદ્ય દષ્ટિ, સંગ, વિયેગ એમ ઘટમાળમાં યુવાવય ચાલ્યું જાય છે, ત્યાં વૃદ્ધાવસ્થા આવે છે. વાદ્ધકયદુખ શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે, ત્વચા
પર કરચલી પડી જાય છે. સુંઘવું, સાંભળવું અને દેખવું એ શકિતઓ કેવળ મંદ થઈ જાય છે. કેશ ધવળ થઈ ખરવા માંડે છે. ચાલવાની આય રહેતી નથી. હાથમાં લાકડી લઈ લડથડી ખાતાં ચાલવું પડે છે. કાં તે જીવન પર્યત ખાટલે પડ્યા રહેવું પડે છે. શ્વાસ, ખાંસી ઇત્યાદિ રોગ આવીને વળગે છે, અને ચેડા કાળમાં કાળ આવીને કેળિયે કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી
નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય મરણદુઃખ છે. મરણ સમયે પણ કેટલી બધી વેદના
છે? આમ ચ્યવનથી માં મરણ પર્યંત જીવને દુઃખ, દુઃખ ને દુઃખ જ આ સંસારમાં છે; સુખ નથી. આ સંસાર કેવળ દુઃખદાયી છે. ૩.
| ઉજ્ઞાતિવૃત્ત છે विभ्रान्तचित्तो बत बंभ्रमीति ।
पक्षीव रूद्धस्तनुपञ्जरेऽङ्गी॥ नुनो नियत्याऽतनुकर्मतंतु
-સંનિત નિહિતાંતરતુ છે જ. અર્થ—અહે! આ દેહરૂપી પાંજરામાં પૂરાએલ છ
રૂપ પક્ષી બ્રાંતિવાળા ચિત્ત કરી, વિરામ