________________
સંસાર ભાવના.
એએ આ સંસારને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળવિચળ અને અનિત્ય હ્યો છે. અનંત તાપ, અનંત શોક, અનંત દુઃખ જોઇને એઓએ આ સંસારને પુઠ દીધી છે, તે સત્યજ છે. એ ભણું પાછું વળી જોવા જેવું નથી. ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. દુઃખને એ સમુદ્ર છે. ૨.
सहित्वा संतापानशुचिजननीकुक्षिकुहरे । ततो जन्म प्राप्य प्रचुरतरकष्टक्रमहतः ॥ सुखाभासैर्यावस्पृशति कथमप्यतिविरतिं । 17 તાવયં વૈયતિ મૃત્ય: સહરી ને રૂ .
અર્થ-જીવ પ્રથમ તે માતાની અપવિત્ર ફખમાં-ગમાં જ અનેક સંતાપ સહન કરે છે. પછી જન્મ પામી અનેક પ્રકારના મહાકષ્ટ પામી મેટો થઈ, હાશ, હવે દુઃખને અંત આવ્યે, હવે નિરાંત થઈ એમ જ્યાં દેખીતાં સુખ, કાલ્પનિક સુખને સ્પર્શ કરે છે, ત્યાં જ મૃત્યુની બેનપણું જરા અવસ્થા કાયાને કેળિયે કરી જાય છે, અર્થાત ઘડપણ આવે છે, દેહ જર્જરિત થવા માંડે છે અને કાળ આવી ચિંતે પ્રાણ હરી લે છે. આ દુઃખરૂપ આ સંસાર છે. ગર્ભનાં દુ:ખથી માંડી મરણ પર્યત જીવ દુઃખીજ છે. “ જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુખના હેતુ
અહે! આ જગતમાં મોટામાં મોટા દુઃખદુઃખ થયું ? ના હેતુ હોય તે તે જન્મ-જરા–મરણ
રૂપ સંસાર જ છે.