________________
શાંત સુધારસ
૬૬
તે બિચારા પ્રાણીઓના એકી હાથે સંહાર કરી રહ્યો છે. એવું આ સંસારનુ ભયંકર સ્વરૂપ વિચારી હું ભળ્યે ! તેમાંથી છૂટવાના પ્રયાસ-પુરુષા કરો. ૧.
વળી
गलत्येका चिता भवति पुनरन्या तदधिका । मनोवाक्काये हा विकृतिरतिरोषात्तरजसः ।। विपद्भर्ताव झटिति पतयालोः प्रतिपदं । न जंतोः संसारे भवति कथमप्यार्त्तिविरतिः ॥ २ ॥
અઃ—અહા ! આ સંસારમાં પ્રાણીઓને કોઇ પણ પ્રકારે દુ:ખના અંત આવતા નથી અર્થાત આ ચિંતાના અસ્થ્ય- સંસાર દુ:ખમય છે. જયાં એક ચિંતા લિત પ્રવાહ. મટી ન હોય, ત્યાં ખીજી એથી મ્હાટી આધિ, વ્યાધિ ચિંતા આવીને ઉભી રહે છે. જીવાના મન, અને ઉપાધિ. વચન, કાયામાં વિકાર હાય છેઃ જીવા આધિ, વ્યાધિ, ઉપાધિગ્રસ્ત છે. કાઈ જીવાને માનસિક પીડા નડે છે; કોઇ ચિંતાથી, વ્હેમથી દુઃખિત હાય છે; તેા કાઇ જીવાને શરીર સંબંધી, રાગ આદિનું દુઃખ હાય છે, તે કોઈ જીવને મહાઉપાધિનુ, વ્યવહાર–ખટપટનુ દુઃખ ાય છે. કાઇને એ એક, કાઇને બે, તેા કાઇને ત્રણેથી દુ:ખ હાય છે. આમ આ સંસારમાં મન, વચન, કાયાના વિકારથી જીવા દુઃખી છે. આમ આ સંસાર વિપત્તિની ખાઈ જેવા છે. તેમાં પ્રતિક્ષણે જીવા પડી રહ્યા છે. આવી વિપત્તિની ખાઇરૂપ સંસારમાં પ્રાણીઓના દુઃખના એકે આરે નથી. તે સસાર પ્રતિ જીવે લેશમાત્ર માહ કરવા જેવું નથી. નાની