________________
ત્રીજી સંસારભાવના.
૫ શિક્ષણ વૃત્ત છે इतो लोभः क्षोभं जनयति दुरंतो दव इवो । ल्लसल्लाभाम्भोभिः कथमपि न शक्यः शमयितुं ॥ इतस्तृष्णाक्षाणां तुदति मृगतृष्णेव विफला । कथं स्वस्थैः स्थेयं विविधभयभीमे भववने ॥२॥ અથ—અહ! આ ભવરૂપી વનમાં અનેક પ્રકારના ભય
રહેલા છે, એ ભવવન અત્યંત ભયંકર છે; લાભ દાવાનળ તેમાં જ સ્વસ્થતા કેમ પામી શકે?
આ ભવરૂપી વનમાં લેભરૂપી દાવાનળ પ્રગટ્યો છે. તે અને ક્ષોભ પમાડી રહ્યો છે. તે લેભ દાવાવળ દુરંત છે; તેને જલદી સહેલાઈથી અંત આણી શકાય એમ નથી; અહે! એ લેભરૂપ દાવાનળ કેવા પ્રકારે શમાવી શકાય? એ શમાવ દુષ્કર છે, કેમકે જેમ જેમ લાભ મળે છે, તેમ તેમ તેભ વધે છે. લારૂપી જળથી એ લેભ સમાવી શકાય એમ નથી.