________________
સંસાર ભાવના.
૭૫
અર્થ–આ સંસારમાં કેઈ ભવમાં પુત્ર હોય, તે બીજા
ભવમાં પિતા થાય છે; વળી તે જ ફરી પિતા તે પુત્ર, સં- ભવાંતરે પુત્ર થાય છે. આવી આ સંસાસારની વિકૃતિ!!! રની વિકૃતિ, વિચિત્રતા છે, તે તું વિચાર.
અને આ નરભવનાં તારાં કાંઈ પુણ્ય બાકી રહ્યાં હોય તે આ દારુણ સંસારને સર્વથા એકદમ ત્યજી દે. તાત્પર્ય કે તારાં શુભ કર્મ રહ્યાં હશે તેજ તું આ સાત્વિક વિચાર કરી શકીશ; તે જ તને સંસારની અસારતા સુજશે, અને તેજ તું એથી છૂટી શકીશ; બાકી તારાં પુણ્યનાં શેષ પણ ખવાઈ ગયાં હશે, તે તે તેને સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા પણ સમજાવી નહિં શકે. પણ ચેતન! તને આ નરદેહ પ્રાપ્ત થશે છે, એ જ હું તે તારૂં પુણ્ય, શુભશેષ સમજું છું; કેમકે
તારાં પુણ્ય ખવાઈ ગયાં હતા તે તને આ નરદેહ અને પુણ્ય નરદેહ ન મળત. પણ જ્યારે તને એ - શેષ નરદેહ સાંપડયે છે, તે તારાં એ બાકી
રહેલાં પુણ્યને લાભ લઈ લે; તારી મતિ આ સંસારને પ્રકાર ચિંતવવામાં જેડ. નિશ્ચયે તને આ સંસાર દારુણ લાગશે. ૫ વળી--
यत्र दुःखार्त्तिगददवलवैरनुदिनं दह्यसे जीव रे॥ हंत तत्रैव रज्यसि चिरं । मोहमदिरामदक्षीब रे ॥क०६॥