________________
શાંત સુધારસ અને આપણે આત્માજ નિર્મળ આચારે સ્થિત રહે છે.”
એમ આત્મપ્રકાશક બાધ શ્રેણિકને તે અનાથી મુનિએ આપે. શ્રેણિક રાજા બહુ સંતેષ પામે. બે હાથની અંજલિ
જે તે એમ બે -“હે ભગવન! શ્રેણિક સમક્તિ તમે મને ભલી રીતે ઉમદે, તમે જેમ પામ્યો રે” હતું તેમ અનાથપણું કહી બતાવ્યું.
મહર્ષિ! તમે સનાથ, સબાંધવ અને તમે સદ્ધ છે. તમે સર્વ અનાજના નાથ છે. તે પવિત્ર સંયતિ! હું તમને ક્ષમાવું છું, તમારી જ્ઞાની શિક્ષાથી લાભ પામ્યો છું. ધર્મધ્યાનમાં વિન કરવાવાળું ભેગ ભેગવવા સંબંધીનું મેં તમને હે મહાભાગ્યવત! જે આમંત્રણ દીધું, તે સંબંધીને મારે અપરાધ મસ્તક નમાવીને ક્ષમાવું છું.” એવા પ્રકારથી સ્તુતિ ઉચ્ચારીને રાજપુરુષકેસરી શ્રેણિક વિનયથી પ્રદક્ષિણા કરી સ્વસ્થાનકે ગયે. મહાતપાધન, મહામુનિ, મહાપ્રજ્ઞાવંત, મહાયશવંત,
મહાનિર્ગથ અને મહાકૃત અનાથી મુનિએ મગધ દેશના શ્રેણિક રાજાને
પિતાના વીતક ચરિત્રથી જે બોધ આપે છે, તે ખરે, અશરણભાવના સિદ્ધ કરે છે. મહામુનિ અનાથીએ ભગવેલી વેદના જેવી, કે એથી અતિ વિશેષ વેદના અનંત આત્માઓને ભેગવતા જોઈએ છીએ, એ કેવું વિચારવા લાયક છે! સંસારમાં અશરણુતા અને અનંત અનાથતા છવાઈ રહી છે. તેને ત્યાગ ઉત્તમ તત્વજ્ઞાન અને પરમ શીલને સેવવાથી જ
તાત્પર્ય