________________
અશરણ ભાવના.
૧
આ મહાવિડ અનામય વેદનાથી મુક્ત થઉ તા ખતી, દંતી અને નિરારંભી પ્રવ્રજ્યાને ધારણ કરૂ, એમ ચિંતવીને શયન કરી ગયેા. જ્યારે રાત્રી વ્યતિક્રમી ગઇ ત્યારે હું મહારાજા ! મારી તે વેદના ક્ષય થઇ ગઇ, અને હું નાગી થયા. માતતાત–સ્વજન-મંધવાર્દિકને પૂછીને પ્રભાતે મેં મહાક્ષમાવત, ઇંદ્રિયને નિગ્રહ કરવાવાળું, અને આર ભાપાષિથી રહિત એવુ અણુગારત્વ ધારણ કર્યું.
“ હું શ્રેણિક રાજા ! ત્યારપછી હું આત્મા-પરાત્માના નાથ થયા. હવે હું સર્વ પ્રકારના જીવના નાથ છું. તું જે શકા પામ્યા હતા તે હવે ટળી ગઇ હશે. અનાથીની સનાથતા એમ આખુ જગત્ ચક્રવર્તી પત અશરણુ અને અનાથ છે. જ્યાં ઉપાધિ છે ત્યાં અનાથતા છે; માટે હું કહુ છું તે કથન તું મનન કરી જજે. નિશ્ચય માનજે કે આપણા આત્માજ દુઃખની ભરેલી વેતરણીના કરનાર છે, આપણા આત્માજ ક્રૂરે શામલી વૃક્ષના દુઃખના ઉપજાવનાર છે. આપણા આત્માજ નંદનવનની પેઠે આનંદકારી છે, કર્તા આપણા આત્માજ વાંચ્છિત વસ્તુરૂપી દુધની દેવાવાળી કામધેનુ સુખના ઉપહૉ જાવનાર છે; આપણા આત્માજ કમના કરનાર છે; આપણા અત્માજ તે કના ટાળનાર છે; આપણા આત્માજ દુઃખાપાન કરનાર છે, અને આપણા આત્માજ સુખાપાર્જન કરનાર છે; આપણા આત્માજ મિત્ર, અને આપણા આત્માજ વૈરી છે; આપણા આત્માજ કનિષ્ઠ આચારે સ્થિત,
અને
આત્મા
આત્મા