________________
અશરણ ભાવના.
૫૯.
કાંઈ મારે ન્યૂનતા નથી, મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભેગા હું પામે છું, અનુચ મારી આજ્ઞાને રૂડી રીતે આરાધે છે, એમ રાજાને છાજતી સર્વ પ્રકારની સંપત્તિ મારે ઘેર છે, અનેક મનવાંછિત વસ્તુઓ મારી સમીપ રહે છે. આ હું મહાન છતાં અનાથ કેમ હાઉં? રખે હે ! ભગવાન ! તમે મૃષા બેલતા હે.”
મુનિએ કહ્યું -“રાજા ! મારૂં કહેવું તું ન્યાયપૂર્વક સમજે નથી. હવે હું જેમ અનાથ થયે, અને જેમ મેં સંસાર ત્યા તેમ તને કહું છું; તે એકાગ્ર અને સાવધાન ચિત્તથી સાંભળ. સાંભળીને પછી તારી શંકાને સત્યાસત્ય નિર્ણય કરજે– કાલાંબી* નામે અતિ જર્ણ અને વિવિધ પ્રકારની
ભવ્યતાથી ભરેલી એક સુંદર નગરી છે. અનાથીની ત્યાં ત્રાદ્ધિથી પરિપૂર્ણ ધનસંચય નામને અનાથતા મારે પિતા રહેતું હતું. હે મહારાજા !
યૌવનવયના પ્રથમ ભાગમાં મારી આંખે અતિ વેદનાથી ઘેરાઈ. આખે શરીરે અગ્નિ બળવા માંડ્યો. શથી પણ અતિશય તીર્ણ તે રેગ વૈરીની પેઠે મારા ઉપર કે પાયમાન થયો. મારું મસ્તક એ આંખની અસહ્ય વેદનાથી દુખવા લાગ્યું. વજાના પ્રહાર જેવી, બીજાને પણ રોદ્ર ભય
* અલાહાબાદથી ચાળીશ માઇલ દૂર “ કૌસાંબ” ગામ છે, ગામડું છે, જુનાં ખંડિયેરે છે, જેનેનું તીર્થ છે, વિચ્છેદ પ્રાય છે, General Cunningham 41 Reports on the archiaeological researches of India માં એ બાબત ઘણું જાણવા જેવું મળે છે.