________________
૫૮
શાંત સુધારસ.
રાજાના આવાં વચન સાંભળીને મુનિએ કહ્યું-“હે રાજન ! હું અનાથ હતે. મને અપૂર્વ વસ્તુને પ્રાપ્ત કરાવનાર તથા ચેગ ક્ષેમને આપનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરી પરમ સુખ દેનાર એ મારે કઈ મિત્ર થયો નહિ, એ કારણ મારા અનાથીપણાનું હતું.” - શ્રેણિક મુનિના ભાષણથી સ્મિત હસીને બે -“તમારે મહા દ્વિવંતને નાથ કેમ ન હોય? જે કેઈ નાથ નથી તે હું થઉં છું. હે ભયંત્રિાણ! તમે ભેગ ભેગ. હે, સંયતિ મિત્ર! જાતિએ કરી દુર્લભ એ આ તમારે મનુષ્યભવ સુલભ કરે.” અનાથીએ કહ્યું –“અરે! શ્રેણિક રાજા ! પણ તું પોતે
અનાથ છે તે મારે નાથ શું થઈશ? વંધ્યા પુત્ર કયાંથી નિધન તે ધનાઢય ક્યાંથી બનાવે? અબુધ આપે? તે બુદ્ધિદાન કયાંથી આપે? અજ્ઞ તે
વિદ્વત્તા કયાંથી દે? વધ્યા તે સંતાન કયાંથી આપે? જ્યારે તું પતે અનાથ છે તે મારે નાથ કયાંથી થઈશ ?” મુનિનાં વચનોથી રાજા અતિ આકુળ અને અતિ વિમિત
થશે. કેઈ કાળે જે વચનેનું શ્રવણ થયું શ્રેણિકની નથી, તે વચનેનું યતિ–મુખથી શ્રવણ આકુળતા. થયું એથી તે શંકિત થયા અને બેલ્યા:
હું અનેક પ્રકારના અશ્વને ભેગી છું, અનેક પ્રકારના મન્મત્ત હાથીઓને ધણી છું, અનેક પ્રકારની સેન્ચા મને આધીન છે, નગર, ગ્રામ અને ચતુષ્પાદની.