________________
અશરણ ભાવના.
પછ
કરતાં હતાં. નાના પ્રકારનાં પક્ષીઓનાં મધુરાં ગાયન ત્યાં સંભળાતા હતાં. નાના પ્રકારના જળના ઝરણુ ત્યાં રહેતા હતાં. ટુંકામાં એ વન નંદનવન જેવું લાગતું હતું. તે વનમાં એક ઝાડ તળે મહાસમાધિવંત પણ સુકુમાર અને સુચિત સુનિને તે શ્રેણિકે બેઠેલા દીઠા. એનું રૂપ જોઈને તે રાજા અત્યંત આનંદ પામે. ઉપમા રહિત રૂપથી વિમિત થઈને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યું. આ સુનિને કે અદ્ભુત વર્ણ છે ! એનું કેવું મને હર રૂપ છે! એની કેવી અદ્ભુત સામ્યતા છે ! આ કેવી વિસ્મયકારક ક્ષમાને ધરનાર છે ! આના અંગથી વૈરાગ્યને કે ઉત્તમ પ્રકાશ છે! આની કેવી નિર્લોભતા જણાય છે ! આ સંયતિ કેવું નિર્ભય નમ્રપણું ધરાવે છે ! એ ભેગથી કે વિરક્ત છે! એમ ચિંતવતો ચિંતવ, મુદિત થતે થ, સ્તુતિ કરતો કરતે, ધીમેથી ચાલતે ચલતે, પ્રદક્ષિણા દઈને, તે મુનિને વંદન કરી અતિ સમીપ નહિ, તેમ અતિ દૂર નહિ એમ તે શ્રેણિક બેઠે. પછી બે હાથની અંજલિ કરીને વિનયથી તેણે તે મુનિને
પુછયું -“હે આર્ય! તમે પ્રશંસા કરવા શ્રેણિક અને એગ્ય એવા તરુણ છે, ભેગ વિલાસના માટે અનાથીને સંવાદ. તમારૂં વય અનુકૂળ છે. સંસારમાં નાના
પ્રકારના સુખ રહ્યાં છે. તુ ઋતુના કામભેગ, જળ સંબંધીના વિલાસ, તેમ જ મને હારિણી સ્ત્રીઓનાં મુખવચનનું મધુર શ્રવણ છતાં, એ સઘળાને ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરે છે એનું શું કારણ? તે મને અનુગ્રહથી કહે.”