________________
સંસાર ભાવના.
નર્દી સાહો ત તો " જેમ જેમ લાભ મળે તેમ તેમ લેભ વધે. લેભ-તૃણ બહુ અનિષ્ટ વસ્તુ છે, એ આકાશના જેવી અનંત છે, તે સદાકાળ નવયૌવન રહે છે; કંઈક ઈચ્છા જેટલું પ્રાપ્ત થયું કે એ ઇચ્છાને વધારી દે છે. અથવા લેભ-તૃષ્ણ આદિ વિષને એ સ્વભાવ જ છે, કે જેને અર્થે એ લોભ, વિષયવિકાર આદિ ઉપજેલ હોય, તે મળે તે લોભવિષય વિકાર આદિ ઉપશમવાને બદલે વધે છે. અગ્નિમાં ઘી હોમવાથી, અગ્નિની શાંતિ થવાને બદલે જેમ વૃદ્ધિ થાય છે, તેમ વિષયને પુષ્ટ કરે એવી વસ્તુ આપવાથી વિષય વધે છે. તેમજ લાભથી લાભ વધે છેઃ આ લેભ દાવાનળ આ
સંસાર અરણ્યમાં પ્રજળી રભે છે; વળી ઝાંઝવાના પાણી આ સંસાર અરણ્યમાં ઈદ્રિરૂપ
અને પશુએ વિષયરસરૂપ ઝાંઝવાના વિષયરસ, પાણીની તૃણું રાખી નકામા દુખી
થાય છે. વિષયરસ ઝાંઝવાના પાણી જેવા છે. ઝાંઝવાના પાણીથી જેમ તરસ છીપતી નથી, ઉલટી વધે છે, તેમ વિષયરસથી ઇંદ્રિય તૃપ્ત થતી નથી, ઉલટી વધારે તરસી થાય છે, બહેકી જાય છે અને આત્માને દુઃખી કરે છે. અહે ! આવી મૃગતૃષ્ણ જેવી તૃષ્ણ જે સંસારવનમાં જીને હેરાન કરી રહી છે, તેમાં તે જ કયાંથી સુખસ્વસ્થતા પામે ? અથવુ ન જ પામે. આવી ભયંકર આ સંસારઅટવી છે. તૃણારૂપી દાવાનળ ચેતરફ પ્રજ્વલિત છે; અને