________________
અશરણુ ભાવના.
૫૧
પેાતાના મળે નાચી રહ્યો છે, સને જગઅયાને નચાવના બળવાન્ જીવાને પણ નચાવી રહ્યો નારા નિર્દય કાળ ! છે. તે બધા પર એક સરખા પ્રહાર કરવાવાળા છે. નથી જોતા એ રાંક, નથી જોતા એ રાજા, નહિં નાના, નહિં. માટા—ગમે તે હાય-મષા પર એક સરખી રીતે પેાતાના વામય કાયદાના અમલ કરે છે. કોઈ જીવ ભલે વામય, ચાતરમ્ મજબુત અંધ એવા ઘરમાં પૂરાય, પણ ત્યાં તેને કાળ છેડતા નથી. અથવા ભલે તે જીવ મેઢામાં તણખલું લઇ કાળને મચાવવા આજીજી કરે, પણ કાળ તા તે આજીજી ઉપર ધ્યાન જ આપતા નથી. આમ કાળ આગળ આખું જગત્ અશરણુ છે. મ્હાટા મ્હાટા રાજવીએ કાળને વશ થઈ જમદેશ ચાલી ગયા છે.
“ જે તખત બેસી હુકમ કરત}, “ પહેરી નવલાં વેષ રે;
પાઘ સેહરા પરત ટેઢા,
“ મરી ગયા જમ દેશ-માયા જાલ રે.
66
66
''
પૃથ્વીને જે છત્ર પરે કરે,
“ કરે મેરુના દંડ રે;
તે પણ ગયા હાથ ઘસતા,
,
“ મૂકી સ` અખંડ–માયા જાલ રે. શ્રી રૂપવિજયજી.
આમ હૈ વિનય ! આખા સંસાર અશરણરૂપ છે, માટે તુ તે પવિત્ર શ્રી જૈન ધર્મોનું શરણુ આદર અને પવિત્ર ચારિત્રની અનુસંધિ કર. ૩.