________________
અશરણ ભાવના.
૪૯
છતાં સંત પણુ આડે, જનારાના વિચાર નથી કરતા; છતાં મરણુ આગળ ઘણે ભાગે સ્વજના આપણા હિતના કામી
અશરણ. હાય છે, આપણા હિતમાં રાજી હૈાય છે અને આપણા ઉપર પ્રીતિ કરી રાજી થાય છે; પણ જ્યારે મરણુ અવસ્થા જીવને આવે છે ત્યારે ભલે કાઈ સંતપુરુષ હોય, પણ તેનું કોઇ રક્ષણુ કરતું નથી. તેને મૃત્યુમાંથી કોઇ ખચાવી શકતુ નથી. આમ સંતપુરુષા પશુ મરણુમાંથી ખચવા અસમર્થ છે તેને તેના પર પ્રેમ ધરનારા તેના હિતૈષી સ્વજનેા પણ અચાવી શકતા નથી. આમ આ અશરણુતા વિચારી, વિનય ! તું પવિત્ર શ્રી જૈન ધર્મનું શરણ લે; અને વિશેષ પવિત્ર એવા ચારિત્રનું તથા જેણે ચારિત્ર અંગીકાર કર્યું છે એવા પવિત્ર સત્પુરુષાનુ
સ્મરણ કર.
“ સર્વજ્ઞના ધર્મ સુશ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી;
અનાથ એકાંત સનાથ થાશે,
એના વિના કાઈ ન ખમાંહ્ય સ્હાશે.
""
શ્રીમદ્ રાજચંદ્ર,
ચેતન ! તને એક સજ્ઞ પરમાત્માના ધર્મ જ શરણભૂત થશે, તેનું શરણુ ધર. ૧
तुरगरथेभनरावृतिकलिंत दधतं बल मस्खलितं ॥