________________
શાંત સુધારસ. રી કરશે, ધર્મ થશે; અથવા જ્ઞાન ઉદ્ધાર કરીએ. આ બધાં ધર્મકાર્યથી મરનારનાં આત્માનું કલ્યાણ થશે અને આપણે પણ એ ધર્મકાર્યમાં કારણિક હોવાથી આપણને પણ ધર્મલાભ થશે. ચેતન બંધુ! આ વિચાર તેઓને નથી આવતો. તેઓ પામર બિચારા વિચારતા નથી કે જે ધન જનારાને ભેગ ન પડયું તે તેઓને ભેગ કેમ પડશે? પણ મેહ–અવિવેકસ્વાર્થ આડે એઓ આ વિચાર નથી કરી શકતા.
બંધુ! મૃત્યુ પછી પછવાડે આવી સ્થિતિ થાય છે, તે મૃત્યુ-શિકારી બાણું ખેંચીને આ સંસારમાં અપ્રમત્તપણે ઉભે છે. તેમાં જીવે લેશ માત્ર પ્રમાદ કર્તવ્ય નથી. ૩ હવે આ ભાવનાનું અઢાળિયું કહે છે –
|| મા રા. स्वजनजनो बहुधा हितकामं ।
प्रीतिरसैरभिरामं ॥ मरणदशावश मुपगतवंतं ।
रक्षति कोऽपि न सन्तं ॥ विनय विधीयतां रे श्री जिनधर्मः शरणं । अनुसंधीयतां रे शुचितरचरणस्मरणं ॥ ॥१॥ અર્થચેતન ઉપર જે સ્વજનને સ્વાર્થ પ્રકાર બતાવ્યું.
તે કાંઈ બધા સ્વજને એવા નથી હોતા, સ્વજન સમીપ એ સાચી વાત છે, પણ ઘણાખરા, સ્વાર્થ