________________
અશરણ ભાવના.
૪૭ પ્રતિ વીતક થાય છે, વીતે છે. પિતાનું સુખ ગયું જાણું સ્ત્રીઓ લાંબા કાળ સુધી રડાપીટ કરે છે, તારા નામને છેડે તાણે છે. પુરુષે પણ તારા સંબંધ રૂપ નામને યાદ કરી, કેઈ ભાઈ કહી, કેઈ બેટા કહી તને લાંબા સાદે યાદ કરે છે, પણ કે એમ નથી વિચારતું કે તારી શી ગતિ થઈ? તું કઈ ગતિમાં પડ. તારું શું થયું. તું સુખી છે કે દુઃખી. એને ચેતન ! કેઈ વિચાર કરતું નથી. તું ગમે એમ અમારે પણ જવું છેએ વિચાર પણ એઓને નથી. એ તો જાણે શાશ્વત રહેવાના હોય, એમ ગણું તારાં ધન-પરિગ્રહની વહેંચણી કરતાં ઓછું –વધારે મળવાથી ઉલટા કલહ કરે છે. અને જે ધન તેં પાપ કરી, દુઃખ વેઠી ભેગું કર્યું, અને જે બધું ઉપભેગમાં લીધા વિના આમ ને આમ મૂકી તારે આમ કાળને વશ થઈ ચાલી નીકળવું પડયું, તે જ તારાં ધનને લઈ તેઓ તને કલંક આપે છે, તારી અપકીતિ ગાય છે, તને ચેરે ચડાવે છે કે ફલાણે ગો, પણ મારું કાંઈ કરતે ન ગયે, અથવા અમુકને વધારે આપને ગયે, મને ઓછું આપતે ગયે. ચેતન બંધુ! આ પ્રમાણે તારા જવા પછી તારા દ્રવ્યને
તેઓ સ્વાર્થવશે ગેરઉપયોગ કરે છે. તારા દ્રવ્યને દુરૂપયેગ નામને ફરતી પાઘ બંધાવે છે. પણ
કેઈને એમ વિચાર નથી સુઝતે, કે એ બિચારે દુઃખી થઈ, પાપ કરી આ પુંજી ભેગી કરી એ પોતે ભગવ્યા વિના ચાલતે થયે, તે એ બધી પુંછ નહિં તે તેને અમુક ભાગ ભલા સુક્ષેત્રે વાવીએ; ધર્મ અર્થે આપીએ; સુપાત્રે તેનું દાન કરીએ; આ ઘણુ ગરીબ કંગાળ અપંગ છે, તેઓને તે વડે ખાવા-પીવાનું કરી આપીએ, ભલા એની આંત