________________
અશરણ લાવના.
૪૫
માંથી હેજે ઉઠું તે ભલે, નહિં તે મારે હવે આ દેહથી કાંઈ પણ વસ્તુ ખાન-પાન, ઔષધાદિ કપે નહિં એમ ત્રતાદિ આદર અને પ્રભુમાં લીન થા. બંધુ ઉત્તમ ગતિ પામવાને આ ઉત્તમ રસ્તે છે; પૂર્વના મહાપુરુષ ઉત્તમ ગતિ એ વાટે પામ્યા છે. માટે તું પણ એ વાટે નિશ્ચય ઉત્તમ ગતિ પામીશ. અમે તારા ખરા પ્રિયજનો છીએ; તારી પરમ સદ્ગતિ થાઓ એવું અંતઃકરણથી ઈચ્છીએ છીએ. માટે બંધુ ! હવે તારા મૃત્યુકાળની આ પળ જાય છે, એ છેલ્લી પળો છે એમ સમજી તારા પિતામાં લીન થા, બીજે લક્ષ છે દે, શ્રી પરમ સદ્દગુરૂ પરમાત્માને સંભાળ. આવા પ્રકારને મૃત્યુ સુધારનારે શાંત–પવિત્ર-ઉપકારી
આપવાને બદલે, ચેતન ! જેને તું આ તે નેહ કે સ્વજન, કુટુંબીઓ ગણે છે તે તે ઉલટા વેરીભાવ? તું જતું રહેવાને છે એમ જાણું તારા
દુઃખરેગ-ચિંતાની દરકાર રાખ્યા વિના તને પૂછે છેઃ કહો કાંઈ કહેવું છે ? હવે તમારા વિના આ આયનું શું થશે? આ છેકરાંઓનું ભરણ-પોષણ કેણ કરશે ? આ માબાપને કણ પાળશે? એ આરિરૂપે વિટંબના કરી ઉલટા જનારાનાં દુઃખમાં શાંતિ–દિલાસો આપવાને બદલે તેના દુઃખમાં ઉમેરો કરે છે. જે ચિંતાથી તે પીડાય છે તે જ ચિંતામાં વધારો કરે છે. ચેતન! જેને તું તારાં ગણે છે, તેઓ તને જો ! આમ દુખ વખતે કેવું સુખ આપે છે! વળી તેઓ કદાચ સ્વાર્થ છી તારા રોગ નિવારણના ઉપાય જારી રાખે તે તું કદાચ બચી જાય, પણ તે તે પોતાના સ્વાર્થને વશ થયા થકા તારૂં અહિતજ વાંચડે છે. તેને સહજ લગાર