________________
અશરણ ભાવના.
૪૩.
તારે રેગ ટાળવા અમે અમારું બનતું કર્યું છે, અમે
તારે રેગ ટાળવા ચગ્ય ઉપચાર કરી અસાધ્ય રોગમાં અમારો બંધુધર્મ જાળવ્યો છે. આ બંધુભગવત્સરણ ધર્મ તે આ ભવને જ છે, પણ તારે રાગ પરમૈષધ ઉપશ નહિં, પણ કમ કઠણાઈઓ વચ્ચે
ગ, અને હવે તું પ્રત્યક્ષ મૃત્યુની અણી ઉપર આવી પડ્યો છે, માટે હવે તે પરમ ઔષધ પરમાત્માનું રટણ કર.
“શરીરે ગરમ, વ્યાધિશ્રત્તેિ સ્ટેજે .
સૌષ નહૂિવીતો, વૈદ્ય નારાયણો હરિ I w
એથી તારું પરમ કલ્યાણ થશે. આ ભવના બંધુ રૂપે તારી સેવા–ચાકરી, તારૂં વૈયાવૃત્ય, ઔષધોપચાર કરી અમે બંધુભાવની ફરજ યથાશક્તિ અદા કરી છે; એ છતાં તેને રોગ શાંતિરૂપ કરવા અસમર્થ થયા છીએ; પણ બધુ! એ બધુ
ભાવ વાસ્તવિક નથી; ખરે બંધુભાવ વાસ્તવિક બંધુ- તો હવે દેખાડીએ છીએ. પ્રથમ બંધુભાવ ભાવ તે મેહને લઈ અમે દાખવ્યું. હવે તને તારા
પિતાના સ્વરૂપમાં લીન થવા, તારા આત્માનું, તારા જ્ઞાનાદિનું ચિંતવન કરવા, પરમાત્માનું ધ્યાન કરવા રૂપ બંધ આપી અમે ખરે બંધુભાવ બજાવીએ છીએ. બંધુ! આ હિતવચને કહી અમે અમારી ફરજ અદા કરીએ છીએ.
તુ કશામાં ચિત્ત રાખીશ નહિં, લેપાઈશ નહિં, તુ અનંત શક્તિને ધણુ એ આત્મા છે, કર્મવશે આવાં