________________
અશરણ લાવના.
૪૧
પ્રમાણે મૃત્યુ પામતાં દુખ આપણે પામ્યા છીએ, એ મમત્વને લઈને. પણ બંધુ ! એ મમત્વ છાંડશું, શાંત ચિત્ત રાખી આત્મા ઉપર ધ્યાન રાખી આ મરણકાળ આરાધી લેશું, તે બંધુ! ફરી ફરી આવાં મરણનાં દુઃખ ભેગવવા નહિં પડે, માટે બંધુ ! તને અમારી અતિ નમ્ર અને હિતકારી વિનતિ છે, કે તું તારે જીવ અમારામાંથી કે આ ઘરબાર, ધનાદિ પરવસ્તુમાંથી ખસેડી તારા પિતાના ધ્યાનમાં લગાડ અથવા પરમાત્મામાં જેડ. આ તારાં નિરાધાર સ્ત્રી-પુત્રની અથવા આ તારાં નિરાધાર ભાઈ–ભાંડુ, માતા-પિતાની લેશ માત્ર ચિંતા કરીશ નહિં. તારા વિના એનું શું થશે, એને કેણ પાળશે
પિષશે, એ ચિંતા પણ રાખીશ નહિં, પિતાના પ્રારબ્ધ કેમકે સર્વનો બેલી પરમેશ્વર છે. પિતા પાસે બધાને જેને કેઈ આધાર નથી તેને આધાર ભગવાન બેલી. પરમેશ્વર છે. તેઓ બધાં પિતપોતાનાં
કમેં કરી આવ્યાં છે, પોતપોતાના કમેં કરી સુખ દુઃખ ભેગવશે, સારૂં-માઠું ભેગવશે, તેઓના પૂર્વ સંચિત-પ્રારબ્ધ તેઓની પાસે છે, તે તેઓના બેલી થશે. માટે તું લેશમાત્ર તેમની ચિંતા કરીશ નહિં. વળી એએને અર્થે તારી કરેલી ચિંતા કેઈ પણ રીતે કામ આવે એમ નથી, કારણ કે તું ગમે તેટલા દુઃખ-ખેદ ધરે પણ એથી આ કાળશિકારીને જરા પણ દયા આવવાની નથી, તે તને છોડવાને નથી, અથવા બે–ચાર દિવસ વધારે રહેવા દે એવી મહેતલ
આપે એવું નથી. એને કાયદે અતિ કાળને કઠન કઠિન છે; તે કેઈને છેડે એમ નથી. કાય. એટલે તારી ચિંતા નકામી છે, ઉલટું
તારૂં જ્ઞાન મલિન કરે છે, માટે એને તે તું પરમેશ્વરને સેંપી દઈ તું તારે વિચાર કર અને આ