________________
શત સુધારસ મૃત્યુ સુધારક બોધ. રે ભાઈ ! તુ કશામાં મમત્વ રાખીશ નહિં, આ મૃત્યુ કેઇને છેડે એમ નથી, આયુષ્યનું પ્રબળ હશે
તે હજી પણ તું બચીશ, આયુષ્ય મૃત્યુ સુધારવા નહિં હશે તે ઉપાય નથી, માટે ખેદ બેધ, આરાધના, કરીશ નહિં. ખેદ કરવાથી કાંઈ નિઝામણું મૃત્યુને દયા આવે એમ નથી, એ
પાછું જાય એમ નથી. અમે પણ વહેલા-મોડા આયુષ્ય પૂર્ણ થયે ચાલી નીકળશું, મહેતા મહેટા રાજા-રાણ પણ ચાલી નીકળ્યા છે, તેઓના નામનિશાન પણ રહ્યા નથી, માટે ભાઈ આ વખતે તું બીજા કશામાં ચિત્ત રાખ નહિં. એક પરમ શરણના દાતાર અરિહંત દેવ પર ચિત્ત રાખ, નિરાગી સર્વજ્ઞ પરમાત્માનું સ્મરણ કર, એ તને સહાય થશે, બાકી અમારી કે આ બીજા કુટુંબીઓની કે આ ઘરબારની કે ધનની ફિકર કર નહિ. તું ઈચ્છ કે ન ઈચ્છ પણ તારે છોડવી પડશે, માટે એમાં મેહ ન રાખ, એથી મૂચ્છ પામ નહિં એ મેહ-મૂછ દુખદાયી છે, તારો રોગ એથી શાંત થવાને બદલે વધે છે તું કાળની વધારે નજીક જતે જાય છે, તારે આત્મા મલિન થાય છે, તારી બુદ્ધિ મંદ થાય છે, તારું જ્ઞાન અવરાય છે.
માટે પ્રિયબંધુ! આ વખતે તે તું સદૈવ, સદ્ગુરૂ, સધર્મનું શરણ લે, બીજી ચિંતા છેવ દે. અને અમે બધાએ અનેક વખત જન્મ-મરણ કર્યા છે, અનેક વખત આ