________________
૩૮
શાંત સુધારસ.
યમને વજદંડ આવે છે, ત્યારે આ જીવના પ્રતાપ, બળ,
અને પરાક્રમ હેરાઈ જાય છે, ગમે તેવી ઉત્કૃષ્ટ જીવની વિવશતા સ્થિતિએ પહોંચેલું તેનું તેજ ગળી જાય
છે; તેનાં બૈર્ય, ઉદ્યોગ, પ્રવૃત્તિઓ, ખટપટ, આળપંપાળ, પ્રપંચ બધું જતું રહે છે, તેનું રૂપુષ્ટ શરીર શિથિલ થઈ જાય છે; ટાઢું શીતલ થઈ જાય છે, તેનાં હાજાં ગગડી જાય છે, કાયા નિસ્તેજ થઈ ભૂમિ પર પી જાય છે; અને તેના બાંધવજને તેનું દ્રવ્ય લઈ લેવા પ્રવૃત્ત થાય છે. ચેતન ! કાળનું આવું નિષ્ફર સ્વરૂપ વિચારી તેને તારે લેશ પણ વિશ્વાસ કરે એગ્ય નથી, કાળ કાંઈ આગળથી સંદેશ– સમાચાર કહાવતે નથી કે હું તમને લેવા આવું છું; તૈયાર
થઈ રહેજો. એ તે એક્રમ અચાનક અપ્રતિબદ્ધવિ- આવી પડે છે. ગમે તે સ્થળે, ગમે તે હારી કાળ કાળે, ગમે તે સ્થિતિમાં કાળને કશો
પ્રતિબંધનથી; એ અપ્રતિબદ્ધવિહારી છે. ચેતન ! કાળ આવતાં પિતાનું તે નૂર-તેજ હરાઈ જાય છે, ધીરજ જતી રહે છે, ઉદ્યમે લાંબા થઈ જુએ છે. એ તો ઠીક, પણ આ વિચિત્રતા, આ સ્વાર્થપરાયણતા તે જે તે ખરે, કે
જે બાંધવવર્ગ ગણાય છે, તે તે સ્વાર્થપરાયણ જનારાનાં દ્રવ્યની વહેંચણીમાં, લેવાદેવામાં બંધુઓ અને ગુંથાય છે. તેઓ તે એમજ જાણે છે, તેઓનું અજ્ઞાન કે જનારે ગયે; આપણે તે કદિ
જવાના જ નથી. અહ ચેતન ! આ મહ બહુ દુઃખદાયી છે. કાળને લેશ માત્ર વિશ્વાસ કરવા જેવું નથી. કેઈ વિશ–પચીશ વરસને