________________
શાંત સુધારસ.
૪૬
વધારે રાગ થયા જાણી, અરે! અમારૂં હવે શુ થશે ? એમ સ્વા વશ થઈ રડી પડી તને વધારે દુઃખી કરે છે. તેઓ તારા દુઃખને નથી રડતા, પણ અરે! હવે અમારૂં શું થશે, એ દુઃખને રહે છે. તું આ રાગથી મરી જવાના છે, એવા તને તા ખ્યાલ પણ ન હેાય અને તું હિંમતમાં હાય, પણ તે તારા ખ્યાલ અને હિ'મત એ તારા ગણાતાં સ્વજના રહેવા દેતાં નથી તે ! તેના કલ્પાંતથી તુ નિરાશ થઈ જાય છે. તારા પગ ભાંગી જાય છે અને એ નિરાશાથી પણ ઘણીવાર રાગ વધી તારૂ સાપઘાતિ ( સાપકમી) આયુ તુટી જઈ તુ મૃત્યુને વશ થાય છે. તેઓ પેાતાના સ્વાને નહિં રડતાં તને હિંમત આપે તે ઉલટા તારા રોગ ઉપશમી તું કદાચ વધારે વખત જીવવા પામે, પણ ચેતન ! તારાં એ સ્વજના એમ ક્યાંથી થવા દે ? આવા આ મૃત્યુ અવસરના સ્વજનાદિના વિચિત્ર માહ છે; વિચિત્ર સ્વાર્થ છે.
અને ચેતન ! તારા જવા પછી એ શુ કરે છે? તુ જે તેઓને માટે આખા ભવ ધૂળ ઘાલી રજ્યા, ખપ્યા તેનુ તા ગમે તે થાઓ; સારી ગતિ થાએ કે માટી થાઓ, તેના તા તેઓને વિચાર પણ નથી. પણ ઉલટા તારા જવા પછી તારાં દ્રવ્યની ભાંગરાડ કરે છે; તે વ્હેંચી લે છે; તે વ્હેંચણીમાં તાાન કરે છે, કોઇને આછુ મળે છે, કોઈને આથી વિરોધ થાય છે. કોઇ તને જશ આપે છે. કોઈ તારાથી ચેડાં કાઢે છે. આમ પછવાડે તારા
વધારે મળે છે,
મૃત્યુ પાછળ વણેખાં, પડયા પર પાટુ, જશ બદલે શ્રુતિ, સ્નેહીઓના સ્વા.