________________
૨૦
શાંત સુધારસ. मित्रस्त्रीस्वजनादिसंगमसुखं स्वप्नेंद्रजालोपमं । तत्कि वस्तु भवे भवेदिह मुदामालम्बनं यत्सताम् ॥२॥ અથ—અહે! આ સંસારમાં એવી કઈ નિત્ય, અવિ
નાશી વસ્તુ છે. કે જેને સત્પરૂ આનંઆયુષ્ય, ધન, ઈ- દપૂર્વક આશ્રય કરે? કઈ જ નહિં. દ્રિય-વિષય અ- (૧) આયુષ્ય આ તે વાયુથી હાલેલા નિત્ય. પાણીના મોજાં જેવું ચંચલ છે.
( ૨ ) સંપત્તિ–આ ચે વિપત્તિયુકત છે. “ સંપત્તિ ત્યાં વિપત્તિ.”
(૩) ઇદ્રિના વિષયે–આ પણ ભલે મીઠા લાગે પણ તે સાંજે આકાશમાં ખીલેલી સંધ્યાના જેવા નાશવંત છે.
(૪) મિત્ર, સ્ત્રી, સ્વજનાદિ સંગ–આથી ઉપજતું સુખ પણ સ્વમ સમાન છે; ઇંદ્રજાલ સમાન છે. સ્વમમાં દીઠેલ વાત જેમ સત્ય હોતી નથી, ઇંદ્રજાલને તમાસો જેમ સાચે હેતે નથી, તેમ મિત્ર, સ્ત્રી, સ્વજનાદિના સંગપરિચયથી ઉપજેલું સુખ વાસ્તવિક નથી; કલ્પના માત્ર છે, વળી તે ક્ષણિક છે.
આમ આ જગતમાં કઈ વસ્તુ એવી નિત્ય છે,–આયુ કે સંપત્તિ, કે ઇંદ્રિના વિષ, કે મિત્ર, સ્નેહી, સ્ત્રી, કુટુંબ આદિના સંગ-પ્રસંગ -કઈ નિત્ય છે, કે જેમાં સત્પરૂ રાચે ? અર્થાત આ સંસારના ભાવજ અનિત્ય છે, ક્ષણભંગુર છે, તેમાં સપુરૂષને રાચવાનું હેય નહિં.
“વિદ્યુત લક્ષમી, પ્રભુતા પતંગ,
આયુષ્ય તે તે જળના તરંગ;