________________
૩૨
શાંત સુધારસ.
આજ્ઞા અવલંબન કરવા અનુચરો ઉભા થઈ રહ્યા છે, આજુબાજુ છવદાર ખમાખમા પોકારે છે; એક રમણીય મહેલમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે; દેવાંગના જેવી સ્ત્રીઓ તેના પગ ચાંપે છે, પંખાથી વિંઝાઈ રહ્યો છે; આવા સ્વપ્નમાં તેને આત્મા ચલે ગયે. તે સ્વપ્નના ભંગ લેતાં તેના રામ ઉલ્લસી ગયા. એવામાં વરસાદ ચડી આવ્યે; વિજળીના ઝબકારા થવા લાગ્યા; સૂર્ય વાદળાથી ઢંકાઈ ગયે; સર્વત્ર અંધકાર પથરાઈ * ગ; મુશળધાર વર્ષાદ થશે, એવું જણાયું; અને એટલામાં ગાજવીજથી એક પ્રબળ કડાકે થયે. કડાકાના અવાજથી ભય પામીને તે પામર ભીખારી જાગી ગયે. જુએ છે, તે જે સ્થળે પાણીને ખરે ઘડે પડયો હતે
તે સ્થળે તે ઘડે પડયો છે. જ્યાં ફાટીટુટી સ્વમનું મિથ્યાપણું. ગોદડી પદ્ધ હતી, ત્યાંજ તે પી છે. પિતે
જેવાં મલિન અને ફાટેલાં કપડાં પહેર્યા હતાં તેવાં ને તેવાં વસ્ત્રો શરીર ઉપર છે. નથી તલભાર વધ્યું, કે નથી જવભાર ઘટયું. નથી તે દેશ, કે નથી તે નગરી; નથી તે મહેલ કે નથી તે પલંગ; નથી તે ચામર છત્ર ધરનારા કે નથી તે છીદારે નથી તે સ્ત્રીઓ કે નથી તે વસ્ત્રાલંકારે; નથી તે પંખા કે નથી તે પવન; નથી તે અનુચરે કે નથી તે આજ્ઞા; નથી તે સુખવિલાસ કે નથી તે મદેન્મત્તતા. ભાઈ તે જેવા પિતે હતા તેવાને તેવા દેખાયા. એથી તે દેખાવ જોઈને તે ખેદ પામે. સ્વપ્નમાં મેં મિથ્યા આડંબર દીઠે, તેથી આનંદ મા. એમાંનું અહિં તે કશુંયે નથી. સ્વપ્નના ભંગ ભેગવ્યા નહિં અને તેનું પરિણામ જે ખેદ તે હું ભેગવું છું. એમ એ પામર જીવ પશ્ચાત્તાપમાં પડી ગયા.