________________
શાંત સુધારસ
અઃ—અહા ! આ કૃતાંત-કાળ જગતના સર્વ
કાળ ભક્ષક.
સ્થાવરજંગમ ભાવાના નિરંતર લક્ષ કરી રહ્યો છતા તૃપ્તિ પામતા નથી, પેાતાના મુખમાં આવેલાને એ મુક્તા નથી; તે પછી અમે જે એના હાથમાં જ સપડાએલા છીએ, તેને એ મુખમાં મુકી તેના લક્ષ કર્યા વિના કેમ રહેશે ? અર્થાત્ અમે પણ મૃત્યુને વશ છીએ. કાળે કરી આ જગના બધા ભાવા ક્ષણે ક્ષણે ઉપજે છે, વિષ્ણુસે છે, તેમ આપણે પણ કાળને વશ હાઇ ઉપજવા–વિણસવા રૂપ જન્મ-મરણ કરી રહ્યા છીએ. શાશ્વત તા એક આપણા આત્મા છે. બાકી કેવળ અનત્ય છે. તે પર કિંચિત્ પણ માહ કર્તવ્ય નથી. ૮.
नित्यमेकं चिदानंदमयमात्मनो रूपमभिरूप्य सुखमनुभवेयं ॥ प्रशमरस नवसुधापान विनयोत्सवो ।
૩૦
भवतु सततं सतामिह भवे ऽयं ॥ मू०९ ॥
અઃ—ચેતન ! આગળ જણાવ્યા મુજબ જગના બધા ભાવા ક્ષણભંગુર છે. કેવળ નિત્ય, ચિદાન ંક્રમય, જ્ઞાનાનંદમય, જ્ઞાન-દન-ચારિત્રમય તા તુજ છે. તે તેજ તારૂં સ્વરૂપ જોઈ વચારી તું સુખ અનુભવ. બીજી મૂર્છા છાંડી દે.
અને સત્પુરૂષા પ્રશમરસવાળા આ નૂતન અમૃતનું પાન કરી નિર ંતર આ વિનયને (વિનયવિજય ઉપાધ્યાય કર્તા પુરૂષને, અથવા સુવિનીત આત્માને ) આનંદ ઉત્સવ કરો. શ્રી વિનયવિજયજી કહે છે, કે આ શાંતસુધારસ નામના નવા ગ્રંથ, મે લાક સેવામાં નિવેદન કર્યાં છે; સજના તે વાંચી વિચારી તેના