________________
અનિત્ય ભાવના.
૨૧
પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચિયે ત્યાં ક્ષણને પ્રસંગ?”
–શ્રી મોક્ષમાળા. प्रात तरिहावदातरुचयो ये चेतनाचेतना। ___ दृष्टा विश्वमनःप्रमोदविदुरा भावाः स्वतः सुंदराः॥ तांस्तत्रैव दिने विपाकविरसान हा नश्यतः पश्यत
श्वेतः प्रेतहतं जहाति न भवप्रेमानुबन्धं मम ॥३॥ અર્થ-હે, બંધુ ! આ જગતમાં પ્રાતઃકાલે સ્વચ્છ કાંતિવાળા;
આખા જગતને અત્યંત પ્રેમ ઉપજાવતા, જડભાવ અનિત્ય, સ્વતઃ સુંદર એવા જતનના ભાવ સંસારી ચેતન તે નથી જોયા? જોયા છે. તેજ ભાવ ભાવ અનિત્ય, ફરી તેજ દિવસે કાલપરિપાકને લઈ વિરસ
થઈ નાશ પામે છે. અહે! આમ એ જડચેતનનું પ્રત્યક્ષ નાશસ્વરૂપ જોતાં છતાં આ મારૂં ભૂતના વળગાડવાળું, મિથ્યાત્વ મેહથી મુંઝાયેલું, મન આ ક્ષણભંગુર સંસાર પ્રતિને મેહ-પ્રેમ છાંડતું નથી; અરે ! ત્યાંજ મમત્વઆસક્તિ ધરાવે છે !– એ ખરેખર ખેદકારક છે. આ સંસારમાં બે વસ્તુઓ દેખીએ છીએ-(૧) જડભાવ.
(૨) જડમિશ્રિત ચેતનભાવ. એકાંત સંસારમાં વસ્તુ- ચેતનભાવ તે સિદ્ધ અવસ્થામાં છે. ઓ છે. તે તે સંસારથી પર છે. જડભાવ, તે બધા
જડ પૌગલિક પદાર્થો. જડમિશ્રિત ચેતન ભાવ, તે આ બધા સંસારી, સંસારમાં પરિભ્રમણ કરતા, ચાર ગતિમાં રઝળતા દેવ-મનુષ્ય-તિર્યચન્નારકી છે.