________________
ઉપોદઘાત
૧૭. આમ આ રૌદ્રધ્યાનથી અટકે અને વિષય પરથી આસક્તિ દૂર કર–ઓછી કરે. એટલે વિવેક–સદ્વિચાર જાગશે અને સમતા આવશે, સમતા આવશે એટલે કલ્યાણ દૂર નથી. ૫
વસંતતિત્તવમાં વૃત્ત / यस्याशयं श्रुतकृतातिशयं विवेक
पीयूषवर्षरमणीयरमं श्रयंते ।। सद्भावनाः सुरलता न हि तस्य दूरे ।
જોવોત્તર રામસૌથપ્રતિઃ || ૬ | અર્થ–સશાસ્ત્ર શ્રવણથી ઉદાર થયેલા અને વિવેકામૃત ઝરવાથી આનંદ આપતા જેના મનને આ સદ્ભાવનાઓ આશ્રય કરે છે, તેને કલ્પવૃક્ષ વેગળો નથી, તેને પ્રકૃષ્ટ શાંતિ
રસ રૂપ લકત્તર સુખનું ફળ મળે છે. ભાવના ennobles અર્થાત પવિત્ર શાસ્ત્ર સાંભળી સાંકડું મન the mind. મૂકી દઈ, મનને ઉદાર કરી વિવેકપૂર્વક
જેઓ આ ભાવના ભાવે છે, તેઓ નિશ્ચય શાંતિનું અપૂર્વ સુખ પામે છે. ૬.
+ અનુદુમ્ વૃત્તિ છે अनित्यता शरणते, भव मेकत्व मन्यतां । अशौच माश्रवं चात्मन् , संवरं परिभावय ॥७॥ कर्मणो निर्जरां धर्म, सुकृतां लोकपद्धति । बोधिदुर्लभतामेता, भावयन मुच्यसे भवात् ॥ ८॥