________________
ઉપદ્યાત નાથીજ એ મતિ દૂર થાય; સન્મતિ આવે. લાંબા કાળ સુધી
આપણા ઘેર રાખેલી, આપણું ઘરને ખીલે ભેંસનું દષ્ટાંત. બાંધેલી ભેંસ બીજાને વેચીએ, તે પણ
આગલા પરિચયથી, અભ્યાસથી પ્રથમ દિવસે અથવા તે થોડા દિવસ એ આપણા ઘરના પરિચિત ખીલે આવી ઉભી રહે, એને વળી જ્યારે મારી ધકેલી મુકી અને એને ન ધણી એને પોતાને ઘેર લઈ જાય, અને આમ વખતે વખત થાય ત્યારે જ તે ભેંસને નવા ઘરને પરિચય પડે; અને પછી ત્યાં સ્થિર થાય. તેમ અનાદિકાળને વિભાવિક મેહ છોડ બહુ મુશ્કેલ છે. પૂર્વને અભ્યાસ-પરિચય જીવ એકદમ ન છાંડે. માટે ભાવનાની, અનુપ્રેક્ષાની, ફરી ફરી જરૂર છે. ભાવનાથી તેને વસ્તુના સ્વરૂપને યથાર્થ નિર્ણય થાય છે. વસ્તુને યથાર્થ નિર્ણય થતાં અજ્ઞાન
મેહ-અવિવેક નાગે છે, અને જીવને વિભાવનું પ્રાબલ્ય સત્ય સુખને લાભ થાય છે. માટે સત અને અનુપ્રેક્ષ- વસ્તુને સતત ફરી ફરી વિચાર આત્માણની જરૂર થી એ કર્તવ્ય છે. તે વિના શાંતસુધારસ
સમાન પ્રભુને બેધ પણ યથેચ્છ પરિણામ આપતું નથી. માટે ભાવનાને જ્ઞાનીઓ ઉપદેશ કરે છે. ભાવના એટલે પુટ. જેમ સુવર્ણને સાવ ચખું કરવું
હેય તે સંપુટમાં, કુલીમાં મુકી, ફરી ભાવના એટલે ફરી તપાવવા રૂપ ભાવના–પુટ દેતાં તે શું? શુદ્ધ થાય છે, અથવા સુંઠ આદિને શુદ્ધ
કરવા, કમાવવા, નિમક અને લિંબુના રસના ફરી ફરી પુટ આપી ફરી ફરી સુકવવા રૂપ ભાવના દેતાં