________________
શાંતસુધારસ.
કહે છે. વ્યુત્પત્તિ (etymological meaning) અર્થથી એ સિદ્ધ થાય છે –
ઉત–ઉરે, જગતના ભાવથી ઉંચે, તે દેખાય તેમ તેથી પર, અલગ, નિરાળા, નિલેષપણે, આસુબેસવું.
ઉદાસૂઉંચે, જગના ભાવથી ઉંચે, તે ભાવ દેખાય તેમ તેથી પર, અલગ, નિરાળા નિલેપ, રહીને બેસવું. આવી સ્થિતિને જ્ઞાનીઓ દાસીન્ય, ઉદાસીનતા કહે છે.
ગ્લાન વદન (gloomy face) કે ખિન્ન ચિત્ત ઉદાસીનતા, (melancholy mood) ને તે એમાં not gloominess, અવકાશ જ નથી. કેઈ જીવને મરણ but equilibrium પ્રિય નથી; બધાને મરણને ભય છે, તેવા
of mind. ભયાનક મરણથી પ્રત્યેક જીવને દુઃખી થતા જોઈ જ્ઞાનીઓએ જગતને, ભવને, સંસારને દુઃખી કહો તેમાં શું ખોટું કહ્યું? વિષયાધીન વૃત્તિથી રેગાદિના જીવ દુઃખ પામે છે તે વિષય એ દુઃખરૂપ કહ્યા, એમાં યે એઓએ શું ખોટું કહ્યું? મમત્વથી, મેહથી, રાગથી, દ્વેષથી દુખ છે, એમ કહેવામાં એઓએ શું ખોટું કહ્યું? વિષયથી વિરક્ત થવામાં, મેહ, મમત્વ, રાગદ્વેષ છાંડવામાં, વરાગ્યમાં સુખ છે, એમ કહેવામાં તેઓએ શું છેટું કીધું?
એઓએ તે સ્વાનુભવ વીતક ચરિત્રથી વૈરાગ્ય અને વસ્તુસ્થિતિને યથાસ્થિત બંધ આગે; વિશ્વદયા. અને જગતના જીવે પર કરુણા આણી
એઓને દુઃખથી નિવવાને, સુખ પામવાને રસ્તો બતાવ્યું. આ રસ્તે તે વૈરાગ્ય છે, એ ખરેખર