________________
શાંત સુધારસ.
ભેગવવાં બાકી હોય તેને રાતવાસે રહેવું પડતું નથી, બીજે ભવ કરે પડતું નથી, તેજ ભવે મેક્ષસ્થાને પહોંચે છે, અથવા એકાદ બે મનુષ્યાદિના ભવ કરવા રૂ૫ રાતવાસો કરી ઇચ્છિત સ્થાને પહોંચે છે.
આમ જેટલા જેટલા મહાપુરુષે મોક્ષ પામી સિદ્ધ થયા છે તે બધા સત્ય વસ્તુજ્ઞાન પામવાથીજ; સભ્યષ્ટિ થવાથી જ વસ્તુને વસ્તુપણે જાણવાથી જ; અવસ્તુને અવસ્વરૂપે જાણવાથી જ
સત્યને સત્યરૂપે જાણવાથી જ; અસત્યને યથાર્થ જાણપણું. અસત્યરૂપે જાણવાથીજ; આત્માને આત્મા
રૂપે જાણવાથીજ; પિતાને પિતારૂપે જાણ વાથી; પતે તે પોતે, પર નહિં એમ જાણવાથી; પર તે પર, પતે નહિં એમ જાણવાથી પિતાની વસ્તુ તે પિતાની એમ જાણવાથી; પારકી વસ્તુ તે પારકી એમ જાણવાથી પોતાની વસ્તુ તે પારકી નહિં, એમ જાણવાથી; પારકી વસ્તુ તે પિતાની નહિં એમ જાણવાથી; પતે તે જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ ઉપગી અવિનાશી આત્મા છે, એમ જાણવાથી; આત્મા તે આત્મા, અને પુદગલ તે પુદગલ એમ જાણવાથી; આત્મા તે મુદ્દગલ નહિં અને પુદ્ગલ તે આત્મા નહિં, એમ જાણવાથી, એ આદિ વિવેકપ્રકાશથીજ તેઓ આ ગહન અંધકારમય સંસાર વનમાંથી માર્ગ પામી, ઈચ્છિત સ્થાને પહેચ્યા. આ ચતુર્ગતિરૂપ સંસારમાં અજ્ઞાનયોગે રઝળતા જીને
પણ જે આ સાચી સમજ આવે, તે તેઓ “દુખિયાનાં દુખ બિચારા સ્થિર થાય અને દુઃખી થતા દુખિયા જાણે." અટકે એવી કરુણ આવવાથી શ્રી તીર્થકર
પરમાત્માએ તેઓને સત્ય માર્ગ ઉપદેશ્ય