________________
ઉપદ્યાત
સાધ્ય દષ્ટિએ, ભગવી લેવા, ખેરવી નાંખવા, આગલું કર્મ પુદ્ગલનું લીધેલું પાછું સર્વથા ચુકાવી આપવા, તેના દેણાથી મોકળા થવા, એકાદ બે કે વધારેમાં વધારે પંદર ભવ કરવા પડે તે ભલે, પણ તેથી મુક્તિની અટકાયત ન જ થાય. મુક્તિના રસ્તે તે તે પી ચુક્યો છે. સાચી સમજ આવ્યું, સત્યનું સત્યરૂપે ભાન થયે, અસત્યનું અસત્યરૂપે ભાન થયે, તેને લાઈન કલીઅર (Line-Clear) મળી જ ચુકી છે.
* દષ્ટિ સ્થિરાદિ ચારમાં, વટેમાર્ગુને મુગતિ પ્રયાણ ન ભાજે રે; રાતવાસે રણુ શયન જેમ શ્રમ હરે,
સુરનર સુખ તેમ છાજે રે.” (ગદષ્ટિ સઝાય)-ગદષ્ટિ સમુચ્ચય. અર્થાત્ સમ્યગદષ્ટિ થયા પછી પૂર્વ કર્મ ભોગવવા તેને દેવાદિના ભવ કરવા પડે તે જેમ અમુક સ્થાને જવા નીકળેલા વટેમાર્ગ રસ્તામાં રાત્રિવાસો કરે તેના જેવું સમજવું. સ્થાન દૂર હોય તે એક બે કે વધારે ઠેકાણે રાત રહેવું
પડે, પણ રસ્તાને માહિતગાર છે, જે સ્થળે સભ્યદૃષ્ટિ અને જવું છે તે તરફ જવા નીકળ્યો છે, ભવની નિયમા. એટલે ત્યાં તે તે વહેલો મેડે પહોંચેજ.
તેમ સમ્યગુષ્ટિ પામી સાચા રસ્તાથી માહીત થયા છે, અને મેક્ષ ભણી એણે પ્રયાણ કર્યું છે, તે તે વહેલો મેડે ત્યાં પહોંચવાનેજ. કેઈ છેટી વાટેથી નીકળે હોય, અર્થાત તેને વધારે કમ ભેગવવાં બાકી હોય તે તેને દેવ–મનુષ્યાદિ ગતિ પામવારૂપ વધારે રાતવાસો કરવા પડે છે. કેઈ પાસેથીજ નીકળે હેય, અર્થાત્ જેને બહુ ચેડાં કર્મ