________________
ઉદ્દઘાત.
તેમજ જે વાટે સુખ મળે છે તે વાટનું ભાન થાય, તે. તે વાટે સુખ માટે પ્રયત્ન થઈ શકે છે, જે પ્રયત્ન સફળ થઈ સુખ આપે છે. - જે વાટે સુખ નથી મળતું, તે વાટનું ભાન થાય તે સુખ માટે તે વાટે જતાં અટકવું થાય છે. નિષ્ફળ પ્રયાસ, ખેદ, દુખને અવકાશ રહેતું નથી.
જે વાટે સુખ નથી મળતું તે વાટે સુખ મળશે, એવી બેટી મતિ જીવને થાય છે તે વાટે તેને સુખ નથી મળતું, છતાં મને આ વાટે સુખ મળશે એ ભ્રમણાથી તે પ્રયત્ન કર્યો જાય છે, પણ તે બધાં નિષ્ફળ થાય છે. જીવ ખેદ અને દુઃખજ હેરે છે.
જે વાટે સુખ મળે છે તે વાટે સુખ નહિ મળે એવી બેટી મતિ જીવને થાય તો તે સાચી વાટે પ્રયત્ન કરતે તે અટકે છે. મને આ વાટે સુખ નહિં મળે, સુખ તે બીજી વાટે મળશે, આથી તે ખરી વાટે પ્રયત્ન કરતે અટકે છે અને સત્ય સુખને અંતરાય પામે છે. આ બેટી મતિને જ્ઞાનીઓ મિથ્યાત્વ કહે છે, સાચી
મતિને સમકિત કહે છે. એ વિપરીત મતિ મિથ્યાત્વ કે ખોટી દૂર થાય, અને સમકિત (સમ્યગદષ્ટિ), સમજ. સાચી સમજ જીવને આવે તે જ તે
સ્થિર થાય છે, શાંત થાય છે, સુખી થાય છે, ભટકતે અટકે છે. જ્ઞાનીઓ કહે છે કે જીવને સમ્યષ્ટિ પ્રાપ્ત થાય,
તેઓને સાચી સમજ આવે અર્થાત્ સત્ય સાચી સમજનું વસ્તુનું સત્યરૂપે, અને અસત્યનું અસત્ય
ફળ. રૂપે ભાન થાય, તે તેઓ તેજ