________________
શાંત સુધારસ. આત્મામાં જ છે તે આત્માથી અલગ એવા સુખ અંદર છે, દેહ, પરિગ્રહ, મમતા આદિમાં ક્યાંથી હાર નથી મળે? કદિ ન મળે. તે જે વાટેથી
જીવેને સુખ ન જ મળે, તે વાટે સુખ માટે કરેલા પ્રયત્ન કેમ નિષ્ફળ ન જાય? જાય જ. અને ફળ રૂપે છવ વધારે હેરાન થાય, સુખ વાસ્તવિક પિતામાં છે; પરમાં નથી. “ Happiness can not be
found from without; " It is within ourselves.” “ Happiness to ourselves consigned."
- Goldsmith's Traveller. આમ જ્યારે ખરૂં સમજાય ત્યારે જ જીવ સ્થિર થાય,
ત્યારે જ તેના પ્રયત્નો ખરી વાટે થાય; સમકિત કે સાચી અને એ ખરી વાટના પ્રયત્ન સફળ થઈ સમજ તેને સુખ આપે જ, તેના પરિભ્રમણ દૂર
થાય. જ્ઞાનીઓ આવી ખરી સમજને સમકિત કહે છે. વસ્તુને વતુરૂપે જાણવી તેને સમકિત કહે છે. અવસ્તુને અવસ્તુ રૂપે જાણવી તેને સમતિ કહે છે. સત્યને સત્યરૂપે જાણ્યું હોય તે જ તે ભ| પ્રવૃત્તિ થાય છે. અસત્યને અસત્યરૂપે જાણ્યું હોય તે જ તેની નિવૃત્તિ થાય છે. અસત્યને સત્યરૂપે જાણી તે ભણી કરેલી પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે, સત્ય પ્રાપ્ત નથી થતું, દુઃખ થાય છે, બુદ્ધિ મલિન થાય છે, જ્ઞાન ઉપર આવરણ આવે છે, સુખ દૂર જાય છે.
સત્યને અસત્યરૂપે જાણવાથી તેથી નિવર્તવાને પ્રસંગ આવે છે, સત્ય પામવામાં અંતરાય આવે છે.