________________
મુખમુદ્રા.
આને ભલામણુ. દાવાદના માણેકચાકમાં જઈ જોઈએ, અથવા પાલીતાણાની અજારમાં જોઇએ, અથવા અન્ય તીસ્થળે જોઇએ તા કેટલાં ચિંથરીયાં થાથાં ( જો કે અંદર તા જ્ઞાન છે, પણ એના બહારના દેખાવજ આપણને થાથાંનું ભાન કરાવે છે) આપણી નજરે આવશે. નજીવી કીંમત, નમાલી છાપ, અશુદ્ધ ચીંથરીયાં ચાથાં છાપ, નમાલા ભટકીયા કાગળ, હાથમાં અને જ્ઞાનની ચેાળાતાં જ ફાટી જાય એવું પુઠું ! આમાં આશાતના જ્ઞાનનું ગૈારવ, બહુમાન કયાં રહ્યું ? એ ચીંથરાં ફાટી જઈ રઝળે છે, કચરાય છે,
ચગદાય છે અથવા ગાંધીની દુકાને પડીકા અર્થે વપરાય છે. અરે ! કાગળ નમાલા ડાવાથી એ પણ ઉપયાગમાં આણી શકતા નથી; કાંતા મેલાંવાળી ગટરમાં સખડે છે. જ્ઞાનપુસ્તકો વેચી આજીવિકા અર્થે ધંધા ચલાવનારા અંગે આ વાત છે. જ્ઞાનનાં ઉદ્ધાર અર્થે, જ્ઞાન પુસ્તકાથી ઉપજતા પૈસા ફરી જ્ઞાનવૃદ્ધિ અર્થે વાપરવાના ઉદ્દેશે . કામ કરતા જ્ઞાન વૃદ્ધિ અર્થે જ ભાઈઓ, અથવા એ ઉદ્દેશે ઊભાં થએલાં જ્ઞાન વેચનારાઓને મડળેા કે સભાઓના અંગે આ વાત ધન્યવાદ અને નથી. એને તે ધન્યવાદ ઘટે છે. છતાં એએએ પણ છાપવા, છપાવવામાં, કાગળ, છાપ, પ્રુફ સુધારણા આદિમાં વિશેષ વિવેક રાખવા જોઇએ છે. પૈસાની શક્તિ ન હાય તા જેટલી શક્તિ હાય તેટલું જ કરવું ઘટે છે. થાડી શકિતએ ઝાઝું કરવાના લાભ મૂળ ઉદ્દેશને લિતાર્થ થવા દેતા નથી, અલ્કે નુકશાન કરે છે. કાં તે પ્રથમ શકિત વધારવી, ભડાળ મેળવવુ અને
ભલામણ.