________________
મુખમુદ્રા.
પ૭
સંસ્કૃત પ્રાકૃતમાં લખાયેલાં પવિત્ર નિગ્રંથ આચાર્યોનાં અદ્દભુત તત્ત્વજ્ઞાનમુખ પુસ્તકને દૂર રાખીએ, તે પણ હાલની
દેશભાષામાં, ગુજરાતીમાં પણ સાધક, જેન રાસા. ચરિત્રાત્મક, તાત્ત્વિક કાવ્યને એ ભંડાર ગુજરાતી સાહિત્ય. ભર્યો છે કે જે સારી શૈલીથી, દેશકાળની તત્વ સાહિત્યને પદ્ધતિઓ, સારા કાગળ, છાપ, બાઈડીંગ ભંડાર આદિ લક્ષમાં રાખી છપાવવામાં આવે
તે ગુજરાતી ભાષાના સાહિત્યમાં, તત્ત્વજ્ઞાનનાં સાહિત્યમાં, ચરિત્રમાં માટે વધારે થાય. હાલનાં બૃહતકાવ્ય દેહનના ભાગે લોકોને જે આકર્ષણ કરી રહ્યા છે, તે બલકે વિશેષ આકર્ષણ આ ઘરબાર છે નીકળેલા નિસ્પૃહી સાધુ કવિઓનાં વૈરાગ્યપદ, સ્વાધ્યાય પદ, સ્તવન, રાસાદિ લોકોને કરે એમ છે. જૈન સમુદાયે જાગ્રત થવું ઘટે છે. સુવર્ણ અક્ષરે હજારો બલકે લા રૂપિયા ખર્ચ સૂત્રની એક પ્રત પૂર્વના કેઈ ભાગ્યશાળી પુરૂષે ( સંગ્રામ સોનીએ) લખાવી આપણે સાંભળીએ છીએ, એ શું સૂચવે છે? જ્ઞાનબહુમાન. આ પણ અમારો લક્ષ છે. યથાશકિત તે ફળીભૂત થાય એવી ઈચ્છા પણ આ ગ્રંથ છપાવવામાં રહેલી છે.
વળી જેમ શ્રી યોગવસિષ્ઠના મુમુક્ષુ તથા વૈરાગ્યપ્રકરણે, મહમુગર, મણિરત્નમાળા, દાસબાધ આદિ વૈરાગ્યાત્મક ઉપ
દેશક ગ્રંથે છપાયાથી જિજ્ઞાસુઓ પર ઉપઉપદેશક ગ્રંથની કાર કરી રહ્યા છે, તેમ આ ગ્રંથ પણ સવમાન્યતા. વૈરાગ્ય અને અધ્યાત્મમાં એક હેવાથી,
એ પૂર્વે કહેલા ગ્રંથેથી પણ ચઢીયાત હોવાથી, છપાવતાં ઘાને સુલભ થઈ ઉપકારનું કારણ થાય.