________________
૬૧
× x પરંતુ તેનામાં જે હું ખાસ સારભૂત ગણું છું તે તે હેતુ સર્વથા પ્રામાણિક ચારિત્ર અને સુસંગત સુદર વના. × × મ્હારા અભિપ્રાય પ્રમાણે તે મ્હારા સમય દરમ્યાન મારમી હાઇસ્કુલે મ્હાર પાડેલા સવ પ્રકારે સર્વોત્તમ વિદ્યાથી છે.
પ્રેા. કાશીરામ દવે
ભાઈ શ્રી મનસુખભાઈના ધરાગ, આત્મદૃષ્ટિ અને વિશુદ્ધ વ્યવહાર યાદ આવે છે ત્યારે ખરેખર વિચારમાં પડી જવાય છે. મ્હારા તરફ તેમના રાગ–પ્રેમ હતા, અને તેઓના વિચારે મને અહુ ગમતા. તેમની તત્ત્વષ્ટિ અને ધપ્રેમ અગણિત હતા, અને તેમની અંદરની શાંતિ અવહતી. તેઓ તે જીતી ગયા.
મેાતીચંદ ગિ, કાપડિયા
સમાજ તેમના તરફથી તેમની ઉત્તરાવસ્થામાં ઘણું મેળવી શકે તેમ હતું, પરંતુ તેવા ઋણાનુબંધ નહિ જ. માહનલાલ દલીચંદ દેશાઇ
તેમની વિદ્વત્તા, સરળતા, પવિત્રતા આજ કયાં ય જોવામાં આવતાં નથી. × × તેમના સૌજન્ય અને પ્રેમના મને પણ સારા અનુભવ થયેલા હતા.
પરમાનંદ કુંવર્લ્ડ કાપડિયા