________________
શાંત સુધારસ.
આ મતમાં ઘણું સત્ય સમાયેલું છે અને એ આપણને બહુ વિચારવાનું છે, છતાં સત્યુનાં પિતાના હાથે લખાયેલાં પિતાનાં ચરિત્રેની આવશ્યકતા તે ઘણી જ છે. પણ આપણા કમનસીબે એવાં નિરાળાં ચરિત્રે ઉપલબ્ધ નથી થતાં. શ્રી કુમારપાળ ચરિત્ર, કુમારપાળ પ્રબંધ, કુમારપાળ રાસ, શ્રેણિક ચરિત્ર, વસ્તુપાળ રાસ, જગડુ ચરિત્ર આદિ ચરિત્ર પણ છે; નથી એમ નથી. પ્રભાવક ચરિત્ર, હરસૂરિરાસ, સેમસૌભાગ્યકાવ્ય, હીરસૌભાગ્ય એ આદિ છે. અલંકારરૂપ ભાષામાં, ગદ્યપદ્યની શિલીમાં પદનાં લાલિત્યમાં, અર્થના ગૌરવમાં અને
નાયકના ગુણાનુવાદમાં, કેકચિત અતિશયોજેમાં પ્રચલિત ક્તિમાં, અન્ય વિનોદકારક થા પ્રસંગમાં રાસાદિ કેટલાંક આ રાસ-ચરિત્ર-પ્રબંધ એકા છે; સ્થળે ચરિ. સ્થળે ઉપદેશછાયા પણ અંકિત હોય છે.
શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે રચેલાં શ્રી શિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રે એ બધાંથી ચડે એવાં અદ્દભુત, સાધક, પવિત્ર છે. શ્રી ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર તે ત્રીજા આરાના છેડાથી. શ્રી રાષભદેવ ભગવાનના વારાથી માંડી ચરમ તીર્થકર શ્રી મહાવીર પરમાત્માના વારા સુધી લંબાય છે. ઐતિહાસિક કાળને એ વિષય નથી. પછી પરિશિષ્ટ પર્વમાં શ્રી મહાવીર પ્રભુ પછીના ચાર પાંચ સકા સુધીના આચાર્યોનાં ટુંક વૃત્તાંત છે. પણ ત્યારપછીથી આજ દિવસ સુધીમાં જે જે પવિત્ર પુરૂષ, મહાન આચાર્યો થઈ ગયા, તેઓનાં ચરિત્રે આપણને મળતાં નથી. શ્રી કુમારપાળ ચરિત્ર આદિ થોડાં નામ ઉપર આપ્યાં છે. એ સંખ્યા આ સંખ્યાબંધ થઈ ગએલા આચાર્યોની સંખ્યાના પ્રમાણમાં કાંઈ નથી.