________________
શાંત સુધારસ
દિગંબર મતાનુયાયીઓ, સ્થાનકવાસીઓ –આ બધાં ખંડન
મંડનના, મારામારીના ભાજન હતા. શ્રી શિથિલાચાર અને વિનયવિજય તે બહુ જ વૈરાગ્ય અને ધર્મયુદ્ધ ભક્તિનિમમ શાંત ગંભીર આત્મા હતા,
એટલે એઓ એ વખતના ઝઘડામાં બહુ માથું ન મારતા, પણ તેમના જ સહાધ્યાયી સુહુત સાધુ શ્રી ચશેવિજયે શ્રી પ્રતિમા શતક, હુંડીનું દસે ગાથાનું સ્તવન, સવાસ ગાથાનું સ્તવન, સાડા ત્રણ ગાથાનું સ્તવન, દિપટ
રાશી બોલનું કાવ્ય, અધ્યાત્મમત પરીક્ષા આદિ જે ગ્રંથ લખ્યા છે, તે પરથી તે વખતના ધર્મવાદનું દર્શન થાય છે. શ્રી ચશોવિજયના આ પ્રહાર કેવળ લેક કલ્યાણ અર્થે હતા, એઓનાં મનમાં લેકેની શિથિલવૃત્તિ દેખી, ભ્રષ્ટાચારની વૃદ્ધિ દેખી, મુગ્ધ છ કુગુરૂ પાશમાં સપડાતા દેખી અત્યંત કરૂણા આવી ગઈ હતી; અને એથી એને શુરાતન છુટયું હતું, જેના પરિણામે
આડે રસ્તે જતા જીવોને સીધે રસ્તે આવવા શ્રીયવિજયજીના દાખલા-દલીલપૂર્વક, ખંડન-મંડનપૂર્વક એ સદાય પ્રહાર ઉપર કહેલ પૈકી પુસ્તકેદ્વારા એઓએ
બેધ આપે છે. કવચિત્ કવચિત્ તેઓ બહુ આકરા થઈ ગયા છે, પણ તે કેવળ દયા-કરૂણાથી ઉપજેલા તાપને લઈને હેય એમ લાગે છે. શિથિલાચાર ટાળવા ક્રિોદ્ધાર શ્રી સત્યવિજય ગણિ, શ્રી આનંદઘન તથા શ્રી યશોવિજયે કર્યો. શિથિલાચાર, ભ્રષ્ટાચાર, ધર્મ ક્ષીણતાને કાળ આ અરસા પૂર્વે કયારનો પૂરવેગમાં પ્રવેશ કરી ચૂકી હતે.