________________
સુખમુદ્રા.
૫૧
આપ્યા છે તે આધ જ એઆનાં અંતઃકરણના
આત્મા
આ ગ્રંથ એના “ફ્રાટોગ્રાફ” (પ્રતિબિંબ ) રૂપ છે. એએ એક ખરા આત્માથી, નિસ્પૃહી, વિરક્ત, શાંત, ભવભીરૂ, વિદ્વાન સત્પુરૂષ હતા એ નિઃસશય છે. એનાં જ વચના એની સાક્ષી પૂરે છે.
શ્રી વિનયવિજય કયારે કાળધર્મ પામ્યા એ ચેાસ ખબર નથી, છતાં એમ અનુમાન બાંધી શકાય કે સ. ૧૭૨૩ થી ૧૭૩૮ ની વચ્ચમાં એ સ્વર્ગે પધાર્યાં. શ્રી શાંતસુધારસ સ. ૧૭૨૩ માં રચ્ચા. શ્રી શ્રીપાળચરિત્ર સ. ૧૭૩૮ માં રચાયુ. શ્રી શ્રીપાળ
સ્વગમન કાળનું અનુમાન ચરિત્ર પૂર્ણ થવા પૂર્વે તે તેઓશ્રી સ્વગે પધાર્યાં હતા, તેથી આપણે આ અનુમાન
ઉપર આવીએ છીએ.
શ્રી શાંતસુધારસના કન્હેં પુરુષ શ્રી વિનયવિજયજીનુ આ ટુક વૃત્તાંત છે. આપણે ઇચ્છીશુ કે એઓશ્રી તથા બીજા એના જેવા તથા એથી ચઢીયાતા થઇ ગયેલા સત્પુરુષાનાં સવિગત ચરિત્રા આપણને પ્રાપ્ત થાય. મહાત્માપુરૂષાનાં સચ્ચરિત્રા બહુ
આધ આપે છે.
*
*
*
૩
આ શાંતસુધારસ જેવા સગ્રંથાના પ્રકાશનમાં સામાન્યપણે નીચેના મુદ્દા લક્ષમાં લેવા ચેાગ્ય છે—
આપણા પુણ્ય મુજબ આપણને પ્રાપ્ત થયેલ શણુગાર, ઘરેણાં, પૈસા, મણિ, માણિકયાદિ જવાહીર સાચવવા આપણે