________________
સુખમુદ્રા.
૪૧
પટ્ટાવલી
પટ્ટાવલીઓ મળી આવે છે પણ તેમાં ફક્ત નામ, જન્મસમય, દીક્ષાસમય, સૂરિપદપ્રાપ્તિસમય, સ્વગમનસમય આટલાં વાનાં ડાય છે. અને વળી જુદી જુદી પટ્ટાવલીઓમાં ભિન્નતા હાય છે. આમ જોતાં જે ચિત્ર આપણે માગીએ છીએ તેવાંએની બહુ ખામી દેખાય છે. :કવચિત્ ગ્રંથના છેડે કર્તાના નામ, ગુરૂનાં નામ, રચવાના સમય, રમ્યાનુ સ્થળ, આટલાં વાનાં ડાય છે. એટલે સહજ ખબર મળે છે. બાકી ચરિત્રાત્મક વસ્તુ ( Matter )ની તા બહુ જ ખામી છે.
પણ એ બધાં અપૂ.
શ્રી વિનયવિજય ઉપાધ્યાયનું ચરિત્ર પણ એ પ્રકારે મળી શકતુ નથી. આ ગ્રંથની આખરે એઓ લખે છે કે સંવત્ ૧૭૨૩ની સાલમાં ગાંધાર નગરમાં આ શ્રીવિનયવિજયજી ગ્રંથ લખ્યા, ગાંધાર તે હાલનુ ખંભાત વિષે પાસેનું કાવી-ગાંધાર ડાવુ' ઘટે છે. તેઓ આ ગ્રંથથી મળતી શ્રી હીરવિજયસૂરિના શિષ્ય કીર્ત્તિવિજચેાડી માહિતી. યના શિષ્ય હતા, તેને વાચકપદ મળ્યું હતું. શાસનાચાર્ય શ્રી વિજયપ્રમસૂરિ હતા. આટી ખબર આપણને આ ગ્રંથના ઉપસ ંહારમાંથી મળે છે. જે સૈકામાં એ થઈ ગયા, તે સૈકા કાંઈક ઉજ્જવળ હતા એમ લાગે છે. વાચકશિશમણિ ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રી યશેાવિજય પણ એ સમયમાં થઈ ગયા. શ્રીમદ્ આનંદઘનજી પશુ તે કાળે વિદ્યમાન હતા. શ્રી યશેાવિજય અને વિનયવિજય તે પ્રાયઃ એક બીજાની