________________
૩૦
શાંત સુધાર.
નાખે છે, તેમને નિરાશ, નાહિંમત કરે છે, તેઓના હેશ-કેશ ઉડાડી દઈ તેઓને પુરુષાર્થહીન કરે છે; ઉદ્યમભ્રષ્ટ કરે છે. આ પવિત્ર વૈરાગ્યાત્મક ભાવનાઓ જ્યારે આખા વિશ્વના પ્રતિ મિત્રીભાવ-બંધુભાવ ઉપજાવે છે, ગુણવાન ઉપર પ્રીતિ-પ્રમોદ ઉપજાવે છે, દીન-દુખીરોગી ઉપર કરુણું ઉપજાવે છે, અને વારી ન શકાય એવી se vyf all 942 ( Equanimity, Equilibrium of mind)મધ્યસ્થતા, ઉપેક્ષા, ઔદાસીન્ય ઉપજાવે છે, મૈત્રી, પ્રમેદ, કારુણ્ય અને માધ્યને બંધ કરે છે ત્યારે આ “ મીસેનછૂપી ” આદિ વૈરાગ્ય-નૈરાશ્યભાવ જીને જગતના છ ઉપર, ભાવે ઉપર તિરસ્કાર–અભાવધિક્કાર-ઉપજાવે છે; ધિક્કાર, તિરસ્કાર, અભાવની દષ્ટિએ જોતાં શીખવે છે. “મીસેન્ચેપી”ને વૈરાગ્યદાન્ય નામ જ ઘટતું નથી. એથી ખરા ઉત્કૃષ્ટ વૈરાગ્યને કલંક આવે છે. આ ભાવનાવાસિત વૈરાગ્ય જ્યારે જીવનું ચિત્ત પ્રસન્ન રાખે છે, વદન પ્રફુલ્લ રાખે છે, પુરૂષાર્થપૂર્વક હિંમત અને આશામાં રાખે છે ત્યારે કેઈ misanthrophist કે pessimist કે cynic નું ચિત ખિન્ન હોય છે; વદન નિસ્તેજ-પ્લાન-ઉદાસ (gloomy ) હેય છે; તેનું ચિત્ત નૈરાશ્યભાવ ભજે છે તે બધે બહાર અને અંતરમાં બૂરું–બૂરૂં ને બૂરૂં જ દેખે છે. જ્યારે ખરે વૈરાગ્યવાન છવ ગમે તેવા દુઃખના પ્રસંગમાં
પરમાનંદમાં રહે છે; ખરૂં સુખ આપવા શુદ્ધ વૈરાગ્ય એ અસમર્થ પુદ્ગલની આશા રાખતું નથી, Real optimism તેથી નૈરાશ્યભાવ ભજે છે. વિપત્તિથી
વિહલ થતું નથી. (optimisticview)