________________
સુખમુદ્રા
૩૧
-2
· જે થાય તે સારા માટે ” એ દૃષ્ટિએ એ જુએ છે; દુ:ખનાં પ્રસંગ આવ્યે પૂર્વાનાં પ્રારબ્ધ વિચારે છે; તે વેળા ચિ'તવે છે, પૂર્વે અશુભ કર્મો કર્યાં હશે, તે આ માઠા પ્રસંગ આવ્યેા છે, તે શાંતિથી પ્રસન્ન ચિત્તે ભાગવી લેવા. (as a man sows, so shall he reap) ફરી માઠાં કમ ન થાય એ લક્ષ રાખવા આમ ચિંતવે છે; તેમ સુખના પ્રસંગમાં છાકી નથી જતા. સાંપડેલું સુખ પણ ઉદ્ધતાઇ વિના, આકુળ થયા વિના ભેગવે છે; ત્યારે મીસેન્થ્રોપ્રીસ્ટ આદિ વિના કારણે જગત પ્રતિદ્વેષ ધરે છે; પેાતાને પૂર્વ કર્મોને લઇ ભાગ સાંપડયા તે તે આકુળ ચિત્ત કર્યા વિના શાંતિથી ભેગવતે તેા નથી, અથવા એથી છૂટુ તા ઠીક એમ ઇચ્છવાને બદલે એ પ્રતિ દ્વેષ કરે છે એટલુ' જ નહિ પણ ખીજાને સુખ ભોગવતા જોઈ બળે છે; તેના પ્રતિ અભાવથી જુએ છે; ખરા રસ્તે પામી શકતા નથી.
શુદ્ધ
સ્વ
આ ભાવનાને વરાગ્ય એકાંત સમભાવ ( equanimity ) ના ખાધ કરે છે, અને એવા વરાગ્યવાન જીવા તેવા સમભાવવાળા હોય છે. આમ આ વૈરાગ્ય કેવળ પરોપકારમય, પરમાર્થમય છે; અને ખરેખરા optimism, વૈરાગ્ય એ philanthrophy નું નામ ઘટે છે. catholic અને પરતુ, પેાતાનું અને જગતનું કેમ charity છે કલ્યાણ થાય એ જ એના ઉદ્દેશ છે; એ અથે જ એવુ પ્રવર્ત્તન છે. Catholic charity ( વિશ્વયા ) નામ એને છાજે છે. ઉદાસીનને અ gloomy કે melancholy mood માં લઈ જવાનેા નથી. જ્ઞાનીઓ ઉદાસીનતાને સમદષ્ટિ, મધ્યસ્થતા, ઉપેક્ષા