________________
બીજાના પહાડ જેટલા ગુણો પણ જોઈ શકતા નથી ને પોતાના કણ જેટલા ગુણને પણ મણ જેટલો માનીએ છીએ.
(૧) પ્રાિં વનિા હિતમ્ ' -
હિતકારી વાત બાળક પાસેથી પણ સ્વીકારી લેવી જોઈએ. પં. ભદ્રંકર વિ.ની પાસે આ બહુદ્વાર જોવા મળ્યું. નાનકડો પણ બાળક નવકાર ગણે તો એ જોઈને રાજી થતા.
(૬) “નાના ટુર્નશ્યન દેખ્યમ્ ' - દુર્જનના બકવાસથી ગુસ્સે નહિ થવું.
ઘણીવાર શાસ્ત્રકારો સજ્જનથી પહેલા દુર્જનોની સ્તુતિ કરે છે. કારણ કહે છેઃ દુર્જનો નહિ હોય તો મારું શાસ્ત્ર શુદ્ધ કોણ કરશે? દુર્જનોન હોત તો સજ્જનની કદર શી રીતે થાત?
સજ્જનોને આડકતરી રીતે પ્રસિદ્ધ કરનાર દુર્જનો જ છે. રામને પ્રસિદ્ધ કરનાર રાવણ હતો એ જાણો છો? રાવણનું કાળું બેકગ્રાઉન્ડનહોત તો રામની શુભ્રતા આપણને ન દેખાત.
.... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org