________________
૧૩૨
જિનશાસનનાં
યા
"
જિન
I
નિસT'દિર
-
પૃથ આચાર્યદd, શ્રીમદ લિયા હેalભૂupleadજી.
પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય :
ચંદ્રોદણીue) alહાણal પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય 'ચંકોચરીજી મહારાજા
પિતા
સંસારી નામ : ચંદનમલજી જન્મ
: વિ.સં. ૧૯૦૨ આ. સુદ ૧૪
ખિવાન્દી (રાજસ્થાન) માતા
: ગુલાબબેના
: જેઠમલજી ભેરાજી શોભાવત દીક્ષા
: વિ.સં. ૨૦૧૧ જે. સુદ-૫ કલકત્તા દીક્ષાની ઉંમર : ૩૯ વર્ષ ગુરુનું નામ : પૂ.આ.શ્રી રામચંદ્રસૂરિ મહારાજા દીક્ષા પછીનું નામ : મુનિ શ્રી ચંપકવિજય મ. ગણિપદવી
: વિ.સં. ૨૦૪૨ કા. વદ ૧૦
ગિરધરનગર (અમદાવાદ) પંન્યાસ પદવી ': વિ.સં. ૨૦૪૪ ફા.વદ. ૩
શ્રીપાળનગર, મુંબઈ આચાર્ય પદવી : વિ.સં. ૨૦૪૦, વૈ સુદ-૬
ભૂલેશ્વર, લાલબાગ, મુંબઈ આચાર્ય પદ પર્યાય : ૧૦ વર્ષ સંયમ પયય : ૫૩ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૨૦૬૪ પો. વદ ૧
લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈ આયુષ્ય
: ૯૩ વર્ષ જ આ પુણ્ય-પુરુષનો સંયમપાલનનો ઉપયોગ ઘણો સારો અનુમોદનીય હતો. શરીરમાં બળ અને આંખોમાં તેજ હતું ત્યારે તો ઉપયોગ હતો જ પણ બળ અને તેજ ક્ષીણ થવા છતાં સહજ પણ પ્રસન્નતા ગુમાવ્યા વિના ઝીણી-ઝીણી વાતમાં કાળજી રાખતા.
પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
'હેમભૂષણસૂરીશ્વથજી મહારાજા: | સંસારી નામ : હરિનકુમાર જન્મ
: વિ. સં. ૨૦૦૩ આ. વદ ૮
વલસાડ માતા
: મણિબેન પિતા
: છગનલાલ ઉમેદચંદ દીક્ષા
: વિ.સં. ૨૦૧૬ છે. સુદ ૧૨ વાપી દીક્ષાની ઉંમર : ૧૨ વર્ષ દીક્ષાદાતા
: પૂ.આ.શ્રી જિતમૃગાંકસૂરિ મ. ગુરુનું નામ : પૂ.આ.શ્રી જિતમૃગાંકસૂરિ મ. દીક્ષા પછીનું નામ : મુનિ શ્રી હેમભૂષણવિજય મ. વડી દીક્ષા
: વિ.સં. ૨૦૧૬ જે.સુદ ૧૪ વાપી ગણિપદવી
: વિ.સં. ૨૦૪૬ મા. સુદ ૩
પાલીતાણા પંન્યાસ પદવી : વિ.સં. ૨૦૪૦ હૈ. સુદ. ૧૦
(નવરંગપુરા, અમદાવાદ આચાર્ય પદવી : વિ.સં. ૨૦૫૦, મ. સુદ-૮
(વાપી) બગવાડા આચાર્ય પદ પર્યાય : ૧૪ વર્ષ સંયમ પર્યાય : ૪૮ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૨૦૬૪ જે. વદ ૦+૮ દિલ્હી આયુષ્ય
: ૬૧ વર્ષ તા તેઓએ ૧૬ વર્ષ સુધી પોતાના ગુરુદેવ પૂ.આ.શ્રીમદ્વિજય જિતમુંગાકસૂરીશ્વરજી મ.ની સેવા કરી.. ૧૫ વર્ષ પોતાના દાદા ગુરુદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની સેવા કરી. ૧૧ વર્ષ ગચ્છાધિપતિ પૂ.આ.શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની સેવા કરી.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org