Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 719
________________ Jaination Internationa For Private & E જિન શાસનને જો યુનિવર્સિટી કહીશું તો ઉપાધ્યાય ભગવંતોને શિક્ષણવેત્તા કહેવા પડશે. જિન શાસનને રાજ્ય ગણીએ તો આચાર્ય ભગવંતોને રાજા તરીકે ગણીએ ઉપાધ્યાય ભગવંતોને યુવરાજ કહેવા પડશે. ઉપાધ્યાય ભગવંતો ૨૫ ગુણથી અલંકૃત હોય છે. અધ્યાપન કલા સુંદર હોય છે કે જડબુદ્ધિ શિષ્યમાં પણ જ્ઞાનના કુંપળ ઉગાવી શકે છે. ઉપાધ્યાય ભગવંતો જિન શાસનના શણગાર છે. : સૌજન્ય : પૂ. મુનિશ્રી રત્નતીર્થવિજયજી મ.સા. ની પ્રેરણાથી શ્રીમતી મધુબેન સુરેશભાઈ પુત્ર વિશાલકુમાર શેઠ પરિવાર વિરમગામ ww.jainorary.org

Loading...

Page Navigation
1 ... 717 718 719 720